Fake News: પીએમ મોદીની જાલૌર સભાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

આ વીડિયો પીએમ મોદીની હાલમાં જાલૌરની રેલી દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2019માં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલી દરમિયાનનો આ વીડિયો છે. લોકસભા ચૂંટણી માટે ભાજપના રાજકીય અભિયાનના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજસ્થાનના જાલૌરમાં એક જાહેર રેલીને સંબોધિત કરી, આ વચ્ચે સોશિયલ મીડિયામાં ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

રાજસ્થાનમાં શિક્ષક દ્વારા માર મારવામાં આવેલા દલિત વિદ્યાર્થીની આ વિડિયો નથી. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, વાયરલ વિડિયોમાં દેખાતો બાળક ઈન્દ્ર કુમાર નથી. ખોટા દાવા સાથે વિડિયો વાયરલ થઈ રહ્યો છે.  રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિક્ષકની મારપીટથી દલિત વિદ્યાર્થીના મોતને લઈને રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. જે બાદ સોશિયલ મિડિયા પર આ સમાચારને લઈને અલગ-અલગ દાવા સાથે ઘણા […]

Continue Reading