શું ખરેખર પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીની આરતીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ હાથમાં આરતી લઈ અને અગ્નિ પર ચાલી રહ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે. આ સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, આ વિડિયો પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીની આરતીનો વિડિયો છે. નવરાત્રીના સમયમાં સોશિયલ મિડિયામાં 1.38 મિનિટનો આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.   ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading