લાકડીથી યુવકને માર મારી રહેલા વિડિયોની શું છે સત્યતા….? માહિતી માટે વાંચો અહેવાલ…

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ખાખી ડ્રેસમાં રહેલા અધિકારીઓ એક વ્યક્તિને ઢોર માર મારી રહ્યા છે. જ્યારે અન્ય વ્યક્તિ દુકાન માંથી આ વિડિયો ઉતારી રહ્યો છે. આ વિડિયોને હાલમાં સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ કરવામાં આવી રહ્યો છે.  તેમજ આ વિડિયોની પૃષ્ઠભૂમિમાં ભાજપાના નવા અભિયાન […]

Continue Reading

શું ખરેખર જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચે માથાકુટ થઈ હતી…? જાણો શું છે સત્ય….

ભાજપાના 39 મંત્રીઓ દેશભરમાં 212 લોકસભા ક્ષેત્રમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ભાજપાના નેતાઓ વચ્ચે મારામારી થતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ વચ્ચે […]

Continue Reading