જાણો ભાજપની ટોપી પહેરેલા જિમિશા અવલાનીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

અમેરિકાના ઈલિનોઇસના ટાર્ગેટ સ્ટોરમાંથી એક ભારતીય મહિલાની લગભગ $1300 (લગભગ ₹1.1 લાખ)ની કિંમતની વસ્તુઓ ચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેના શંકાસ્પદ વર્તનને કારણે સ્ટોર સ્ટાફે પોલીસને બોલાવી હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચોરી કરનાર આ જ મહિલા જેનું નામ જિમિશા અવલાની છે તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે […]

Continue Reading

શું ખરેખર સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદની આ તેમની ફોટો છે…? જાણો શું છે સત્ય….

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનની પર તેમના ઘરની અંદર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ વચ્ચે સૈફ અલી ખાનનો ઘાયલ ચહેરાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો સૈફ અલી ખાન પરના હુમલા પછી લેવામાં આવ્યો હતો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

શું ખરેખર શિવ મંદિરમાં ચોરી કરનાર ટોળકીના ત્રણેય શખ્સો મુસ્લિમ હતા….?  જાણો શું છે સત્ય….

હાલમાં એક સીસીટીવી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં મંદિરની અંદર રહેલા શિવલિંગને હથિયાર વડે કાઢતા શખ્સોને જોઈ શકાય છે. આ સીસીટીવીને સાંપ્રદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે. અને આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મંદિરની અંદર ચોરી કરનાર ત્રણેય શખ્સ મુસ્લિમ છે અને ત્રણેયના નામ મોહમ્મદ, યુસુફ અને […]

Continue Reading