ગુજરાતમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તેવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

ગુજરાત સરકાર દ્વારા હાલમાં આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં 909 થી 930 રૂપિયા જ મળી રહ્યો છે. હાલમાં જ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ભાજપા દ્વારા પાંચ વર્ષ બાદ ફરી સત્તાની ડોર સંભાળવવામાં આવી છે. ત્યારે તેમણે કરેલા વાયદા મુજબ રાજસ્થાનની જનતાને 450 રૂપિયામાં ગેસ […]

Continue Reading

જાણો ટ્રેનના પાટા પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ઓડિશાના બાલાસોર ખાતે ભયાનક રેલ દુર્ઘટના બની હતી. જેમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા આ ઘટના અંગેના ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં એક વ્યક્તિ રેલવે ટ્રેક પર રેલવેની નીચેથી ગેસની બોટલ નીકાળી રહ્યો છે. જેની સાથે એવો […]

Continue Reading