એબીપી અસ્મિતાના એડિટેડ પોસ્ટરને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યા… જાણો શું છે સત્ય….
ABP અસ્મિતાનો આ સ્ક્રિનશોટ એડિટેડ છે. એબીપી અસ્મિતા દ્વારા આ પ્રકારે કોઈ ઓપિનિયન પોલ જાહેર કરવામાં આવ્યો નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હાલમાં એક એબીપી અસ્મિતાનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એબીપી અસ્મિતા દ્વારા લોકોમાં જઈ રહ્યા સર્વે કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સ્ક્રિનશોટને […]
Continue Reading