શું ખરેખર લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રીના મુસ્લિમ યુવક સાથે લગ્ન થયા છે…? જાણો શું છે સત્ય….
અંજલી બિરલાએ મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા નથી, અનીશ રાજાણી સિંધી હિંદુ છે અને કોટાના બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. લોકસભા સ્પીકર અને બીજેપી નેતા ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલાએ 12 નવેમ્બરે અનિશ રાજાણી સાથે લગ્ન કર્યા હતા. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મીડિયામા મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલાએ […]
Continue Reading