જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના નામે વાયરલ થઈ રહેલા એર સ્ટ્રાઈકના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના એર સ્ટ્રાઈકના હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના એર સ્ટ્રાઈક હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા વર્ષ 2021ના ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

11 મે, 2021ના રોજ દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન હિંસાના ભડકા વચ્ચે ઇઝરાયેલના હવાઇ હુમલા દરમિયાનની તસ્વીર છે. સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બિલ્ડિંગ પર કાળા ધુમાડા ઉડતા જોવા મળી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર હાલમાં કરવામાં આવેલો હુમલાની તસ્વીર […]

Continue Reading

શું ખરેખર તાલિબાને અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા બાદ અમેરિકાએ હુમલો કર્યો હતો…? જાણો શું છે સત્ય….

જ્યારથી અમેરિકાએ પોતાની સેનાને પરત બોલાવી લીધી છે. ત્યારથી તાલીબાને અફઘાનિસ્તાનના જૂદા-જૂદા પ્રાંત પર કબ્જો કર્યો છે. તેમજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પણ તાલિબાને કબ્જો કર્યો હતો. જે વચ્ચે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.  આ વિડિયોમાં જોવા મળે છે કે, જૂદા-જૂદા વિસ્ફોટ થઈ રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading