Fake News: આજતકની ન્યુઝ પ્લેટને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

આ ફોટોને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આજતકની ન્યુઝ પ્લેટને ડિજિટલ રીતે એડિટ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા લોકો સુધી પહોંચવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્રના પણ તમામ નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં ખૂબ […]

Continue Reading

શું ખરેખર અંતિમ ચરણના મતદાન પહેલા જ એક્ઝિટ પોલમાં તેજસ્વી યાદવની પાર્ટીને બહુમત મળ્યો છે…? જાણો શું છે સત્ય..

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશનું રાજકારણ ગરમાયુ છે ત્યારે તારીખ 7 નવેમ્બરના બિહારમાં છેલ્લા ચરણનું મતદાન થયુ હતુ. ત્યારે આ ગરમા-ગરમી વચ્ચે સોશિયલ મિડિયામાં પણ ઘણી સાચી અને ઘણી ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. હાલ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેની સાથે એબીપી ન્યુઝ ચેનલનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading