જાણો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાતે જહાજોના ટ્રાફિક જામના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કાગડાઓના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોના ટ્રાફિક જામનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જહાજોના ટ્રાફિક જામનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સ્ટ્રેટ ઓફ […]
Continue Reading
