પહાડ પર ચડતા લોકોનો વીડિયો ચીનનો છે, અરૂણાચલ પ્રદેશનો નથી..જાણો શું છે સત્ય….

આ વીડિયો ચીનના સિચુઆન પ્રાંતના અતુલીઅર ગામનો છે. એક સુરક્ષિત સ્ટીલની સીડીએ પછીથી વિડિયોમાં ગ્રામજનોની સીડીને બદલી નાખી. લોકો અત્યંત ઢાળવાળી ખડકો ઉપર જતા હોય છે, કેટલાક પગપાળા અને અન્ય લોકો લાંબી સીડીથી ઉપર અને નીચે જતા હોય છે, કેટલાક પીઠ પર બાળકો અને સામાન સાથે પણ સીડી પર ચડતા જોઈ શકાય છે. આ વિડિયોને […]

Continue Reading

ભારત-ચીન અથડામણની તસવીર તરીકે ફિલ્મના શૂટિંગના ફૂટેજ વાયરલ થઈ રહ્યી છે.

તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ, ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાર કરી અને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સમાચાર અનુસાર, 200 ચીની સૈનિકો ભારતમાં પ્રવેશ્યા હતા અને તે પછી ચીની સૈનિકોને ભારતીય સેનાએ થોડા સમય માટે અટકાયતમાં લીધા હતા. ચીની સૈનિકો અને ભારતીય […]

Continue Reading