જાણો ભાજપના નેતા હાર્દિક પટેલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા હાર્દિક પટેલના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા હાર્દિક પટેલ ફરી એકવાર અનામત મુદ્દે સરકારની સામે મેદાને પડ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત આપવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત રાખવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, રાજ્ય સિવિલ સર્વિસ એકેડેમી […]

Continue Reading