મ્યાનમારનો વીડિયો ભારતના મણિપુરના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

આ વાયરલ વીડિયો ભારતનો નહીં પરંતુ મ્યાનમારનો છે. તેમા બળવાખોર જૂથ, બર્મા નેશનલ રિવોલ્યુશનરી આર્મી દ્વારા સૈન્ય પાસેથી જપ્ત કરાયેલા રોકડ અને શસ્ત્રો બતાવવામાં આવ્યા છે. હાલ મણીપુરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ખૂબ જ ચર્ચામાં છે. જમીન પર પડેલા રોકડ અને શસ્ત્રોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. નજીકમાં ઊભા રહેલા સશસ્ત્ર માણસો ફોનનો […]

Continue Reading

જૂના વિડિયોને તાલિબાન સાથે જોડી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર એક વિડિયો  વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિના હાથમાં બંધુક છે પરંતુ તેને તે ચલાવતા નથી આવડતી બાદમાં તેનાથી તે હથિયારથી તેના પગમાં ગોળી વાગી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાલિબાનને હથિયાર તો મળી ગયા પરંતુ ચલાવતા ન […]

Continue Reading

શું ખરેખર આસામમાં કોંગ્રેસના નેતા અમજત અલી હથિયારો સાથે પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મુસ્લિમ વ્યક્તિને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હોવાનો તેમજ સફરજનની પેટી અને તેની સાથે બંદૂકની ગોળીઓ તેમજ હેન્ડ ગ્રેનેડના બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ બંને ફોટા સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આસામના કોંગ્રેસના નેતા અમજત અલી હથિયારો સાથે પકડાયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading