જાણો તમિલનાડુ પોલીસના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં જાહેર રસ્તા પર થઈ રહેલી જૂથ અથડામણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાહેરમાં થઈ રહેલી આ જૂથ અથડામણનો વીડિયો તમિલનાડુનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

45 દિવસમાં કેન્સર મટાડી દેવાની દવા મળી આવી હોવાની દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં કેન્સરના ઉપચારને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગંગાનગર ગામમાં 45 દિવસમાં ચોથા સ્ટેજનું કેન્સર મટાળી દેવામાં આવે છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં પિતાએ દીકરી સાથે લગ્ન કર્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી અને એક આધેડ ઉંમરના યુવકે લગ્ન કર્યા હોવાના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના એક ગામમાં પિતાએ પોતાની દીકરી સાથે લગ્ન કર્યા તેના આ ફોટા અને વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને […]

Continue Reading

કાર્બોસેલના ગેરકાયદે થઈ રહેલા ખનનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરને કૂવામાં ઉતારવામાં આવતું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડિઝલનો ભાવ વધતાં ટ્રેક્ટરને કૂવામાં મૂકી દેવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટ્રેક્ટરને કૂવામાં ઉતારવામાં […]

Continue Reading