જામનગરની પુરૂષોની ગરબીનો વીડિયો સિદ્ધપુરના નામે વાયરલ.. જાણો શું છે સત્ય….

ગરબા રમતા પુરૂષોનો આ વીડિયો પાટણના સિદ્ધપુરનો નહીં પરંતુ જામનગરની 331 વર્ષ જુની જલાની જાર ગરબીનો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં પુરૂષોને એક રાઉન્ડમાં ગરબા રમતા જોઈ શકાય છે. જેમાં તમામ પુરૂષોએ ધોતી અને કુરતા પહેરેલા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading