શું ખરેખર બિલાસપુરમાં સરકારી પરીક્ષા દરમિયાન મુસ્લિમ છોકરી ચોરી કરતી પકડાઈ…? જાણો શું છે સત્ય….

છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરાયેલી છોકરી મુસ્લિમ સમુદાયની નથી. પોલીસે પુષ્ટિ આપી છે કે આ કેસમાં આરોપીઓ હિન્દુ હતા. છત્તીસગઢના બિલાસપુરમાં સરકારી નોકરીની પરીક્ષા દરમિયાન છેતરપિંડી કરવામાં અરજદારને મદદ કરવા માટે હાઇટેક સાધનોનો ઉપયોગ કરતી પકડાયેલી બુરખો પહેરેલી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મહિલા […]

Continue Reading

વર્ષ 2021ના ભીડના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2021માં યોજાયેલી ભરતી પ્રક્રિયા દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ ભરતી કરવામાં આવી રહી નથી. આ વીડિયોને હાલની પરિસ્થિતી સાથે કોઈ લેવા-દેવા નથી. એક મોટી સંખ્યામાં ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભીડ એક સ્ટેજ પર ઉભેલા લોકો તરફ ઘક્કા મારતા જોઈ […]

Continue Reading

જાણો સરકારના નાણાં મંત્રાલય દ્વારા હવે કોઈ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવવા અંગેના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર ચેનલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા હવે કોઈ જ નવી સરકારી ભરતી બહાર પાડવામાં નહીં આવે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

શું ખરેખર હવે કોઈ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે….? જાણો શું છે સત્ય….

હાલમાં નવા નાણાંકિય વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં બિગ બ્રેકિંગ ટેગ હેઠળ નાણામંત્રાલયની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે,“હવેથી કોઈ પણ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે તેવું વિત્તમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યુ.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading