રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભાગવત ભણાવવા અંગે કોઈ આદેશ આપ્યો નથી. જાણો શું છે સત્ય….

રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં નથી આવ્યો. સમાચાર એજન્સી દ્વારા પ્રસારિત અહેવાલના ભ્રામક શિર્ષકને કારણે આ ખોટી માહિતી ફેલાઈ રહી છે. હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિગ વાયરલ થઈ રહ્યુ છે. જે હેડલાઈન તરીકે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા આદેશ અંગેની વાત છે. આ ન્યુઝ પેપરને શેર કરીને સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભગવત ગીતા અભ્યાસ ક્રમમાં સામેલ કરવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સમાંયતરે ધર્મને લઈ ઘણી પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading