વર્ષ 2009ના વિડિયોને રાણી એલિઝાબેથ-IIના અંતિમ સંસ્કાર તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
વિડિયોમાં રાણી એલિઝાબેથ-II ના અંતિમ સંસ્કાર દર્શાવવામાં આવ્યા નથી. આ વિડિયો વર્ષ 2009નો છે. સોશિયલ મિડિયામાં રાણી એલિઝાબેથ-II ના નિધન પર શોક વ્યક્ત કરવાનું ચાલુ રાખવામાં આવ્યુ છે, આ જ વચ્ચે બકિંગહામ પેલેસમાં શાળાના બાળકો દ્વારા શ્લોકનું પાઠ કરતા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયો શેર કરીને દાવો કરવામાં […]
Continue Reading