જાણો એન્જિન અને ડ્રાઈવર વગર પાટા પર ચાલી રહેલી ટ્રેનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એન્જિન અને ડ્રાઈવર વગર પાટા પર ચાલી રહેલી ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકારમાં એન્જિન અને ડ્રાઈવર વગર પાટા પર ટ્રેન દોડી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

હૈદરાબાદથી હલકત્તા શરીફ જવા માટે તીર્થયાત્રીઓ માટેની વિશેષ ટ્રેનનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે…. જાણો શું છે સત્ય….

વીડિયોમાં હૈદરાબાદથી કર્ણાટકની વાડીમાં હલકત્તા શરીફની મુલાકાત લેવા માટે તીર્થયાત્રીઓ માટે એક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. લીલા રંગના મસ્જિદના ગુંબજ અને સોનેરી રંગના પક્ષીઓની ડિઝાઈનથી શણગારેલી ટ્રેનનો આગળનો ભાગ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “મુસ્લિમો દ્વારા ટ્રેન પર ધરાર થી […]

Continue Reading

ભારતીય રેલવેમાં હવે એક વર્ષના બાળકોની પણ ટિકિટ લેવા અંગેની વાયરલ માહિતીનું જાણો સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય રેલ્વે દ્વારા ટિકિટ અંગેના નિયમોમાં કરવામાં આવેલા ફેરફાર અંગેની માહિતી વાયરલ થઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતીય રેલવેમાં એક વર્ષના બાળકની પણ ટિકિટ લેવી પડશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

વાયરલ સેલ્ફીમાં જોવા મળતી પિતા-પુત્રની જોડી ભારતની નહીં પણ બાંગ્લાદેશની છે… જાણો શું છે સત્ય….

બે રેલવે અધિકારીઓને બે અલગ-અલગ ટ્રેનમાંથી સેલ્ફી લેતા દર્શાવતી એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહી છે. અને એવા દાવા સાથે ફરતી થઈ રહી છે કે તેમાં પિતા અને પુત્રની જોડી જોવા મળે છે. પિતા રેલ્વે ગાર્ડ છે જ્યારે પુત્ર ભારતીય રેલ્વેમાં TTE છે જેમણે આ સેલ્ફી ત્યારે લીધી જ્યારે તેમની નક્કી કરેલી […]

Continue Reading