જાણો વારાણસી ખાતે EVM માં ખોટી મત ગણતરી થઈ હોવાના વામન મેશ્રામના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વરાણસી ખાતે કુલ મતદાતાઓ 11 લાખ છે પરંતુ EVM મશીનમાંથી 12 લાખ 87 હજાર વોટ નીકળ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર આ વખતે લોકસભાની ચૂંટણીમાં વોટ ન આપવા બદલ ખાતામાંથી 350 રુપિયા કપાશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વખતે લોકસભાની ચૂંટણીમાં જો તમે વોટ નહીં આપો તો તમારા ખાતામાંથી 350 રુપિયા કપાઈ જશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading