શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવીએમને બદલવા માટે બેલેટ પેપરનું સમર્થન કર્યું હતું…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મૂળ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈવીએમનું સમર્થન કરી રહ્યા હતા. આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ કહે છે કે, “આપણા દેશમાં ગરીબ અને અભણ, દુનિયાના તમામ દંડિત દેશો આજે પણ […]

Continue Reading

શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા બેલેટ પેપરના સમર્થનમાં નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવામળે છે કે, નરેન્દ્ર મોદી બેલેટ પેપરથી મતદાન કરવાની પ્રક્રિયા અંગે વાત કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બેલેટ પેપરથી મતદાનને સમર્થન કરવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ચૂંટણી પંચે સ્વિકાર્યું કે, EVM હેક કરવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા નામની ગુજરાતી સમાચાર ચેનલનો એખ સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં ચૂંટણી પંચે સ્વિકાર્યું કે, EVM હેક કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી ફરી વાર બેલેટ પેપરથી કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading