શું ખરેખર 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, યુ.પી.આઈ. પેમેન્ટ જૂની સિસ્ટમ મુજબ જ ચાલશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવી રહ્યો. રૂપિયા 2 હજારના પેમેન્ટ સુધીની ચૂકવણી પર કોઈ ચાર્જ નથી. બેંક ખાતામાંથી કે અન્ય ખાતામાંથી કરવામાં આવતી ચૂકવણી પર કોઈ ચાર્જ ચૂકવવાનો નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર UPI પેમેન્ટના ટ્રાન્જેક્શનને લગતી માહિતી વાયરલ […]

Continue Reading

જાણો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વાપરવાવાળા યુવાનોને કોંગ્રેસ સરકાર દર મહિને 8500 ચૂકવશે એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વાપરવાવાળા યુવાનોને કોંગ્રેસ સરકાર દર મહિને 8500 ચૂકવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

1 એપ્રિલથી 2000 રુપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલવામાં આવશે જાણો શું છે આ માહિતીનું સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર UPI પેમેન્ટના ટ્રાન્જેક્શનને લગતી માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા 1 એપ્રિલથી 2000 રુપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં […]

Continue Reading