શું ખરેખર નીતિન ગડકરી દ્વારા પીએમ મોદીનું અભિવાદન કરવામાં ના આવ્યુ…? જાણો શું છે સત્ય….

શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ગડકરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નમ્રતાપૂર્વક અભિવાદન કર્યા પછી તેઓ તેમની સામાન્ય મુદ્રામાં પાછા ફર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ મંત્રી તરીકે તેમની સાથે જોડાયેલા અન્ય વરિષ્ઠ નેતાઓને સૌજન્ય શુભેચ્છા આપતા જોઈ શકાય છે. આ ફોટોને શેર […]

Continue Reading

નીતિન ગડકરીના જુના નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે હાલમાં ન્યુઝપેપરનુ ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ‘સત્તાની આશા નહોતી એટલે લોકોને અમે ખોટા વચનો આપેલા: ગડકરી’ આ ન્યુઝ પેપરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નીતિન ગડકરી દ્વારા હાલમાં […]

Continue Reading

શું નીતિન ગડકરીએ પીએમ મોદીને લોકશાહી વિરોધી કહીને તેમની ટીકા કરી હતી…?

વાયરલ થયેલું ગડકરીનું આ નિવેદન 2011નું છે હાલનું નથી, જ્યારે તેઓ તત્કાલિન પીએમ મનમોહન સિંહ માટે અન્ના હજારેના આંદોલન પર બોલી રહ્યા હતા. ખેડૂતોના આંદોલનને લઈને રાજકીય વકતૃત્વ ચરમસીમાએ છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમના નિવેદન મુજબ તેઓ પીએમ મોદીને લોકશાહી વિરોધી ગણાવી રહ્યા છે. ઘણા સોશિયલ […]

Continue Reading

Incomplete: મજૂરોને ગરીબ અને ખેડૂતોને નાખુશ કહેતો નીતિન ગડકરીનો વાયરલ વીડિયો અધૂરો છે… જાણો શું છે સત્ય….

નીતિન ગડકરીનો ગરીબો, મજૂરો અને ખેડૂતો નારાજ હોવાનો અધૂરો વીડિયો ખોટા અને ભ્રામક દાવાઓ સાથે વાયરલ થયો છે. દેશની સત્તાધારી પાર્ટી ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપની પ્રથમ યાદીમાં 28 મહિલા, 47 યુવા ઉમેદવારો, 27 SC, 18 અનુસૂચિત જનજાતિ અને 57 પછાત વર્ગના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ […]

Continue Reading

શું ખરેખર કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી દ્વારા મોદી સરકાર વિરુદ્ધમાં નિવેદન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી મોદી સરકારના વિરુદ્ધમાં નિવેદન આપી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ […]

Continue Reading