દહેરાદૂનના જૂના વીડિયોને દિલ્હી શહેરના કાઝીના નામે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ મુફ્તી રઈસ અહેમદ છે અને તે દેહરાદૂનનો રહેવાસી છે. આ વીડિયો વર્ષ 2019નો છે.  સોશિયલ મીડિયા પર 2.03 મિનિટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મુસ્લિમ વ્યક્તિ કેટલીક ઘટનાને ભગવા ષડયંત્ર ગણાવીને હિંદુઓને ધમકી આપી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading