શું ખરેખર આ પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાનના વિરોધનો તાજેતરનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો તાજેતરનો નથી. જો કે વિરોધનો વીડિયો મોદીની યુએસ મુલાકાત દરમિયાનનો હતો પરંતુ તે 2019નો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પીએમ મોદીની યુએસ મુલાકાત હેડલાઇન્સમાં છે. તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળ્યા અને યુએસ કોંગ્રેસને સંબોધિત કરી. મોદીની યુએસ મુલાકાતને લગતી ઘણી પોસ્ટ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં, અમે એક વીડિયો […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાલના અમેરિકા પ્રવાસ દરમિયાનનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ તેમજ તેમની અમેરિકાના રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ ઘણી પોસ્ટ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહી છે.  આ પૃષ્ઠભૂમિ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા એક સ્ટેડિયમ હજારોની જન મેદની જોઈ […]

Continue Reading

શું ખરેખર જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે પગે પડી માફી માંગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકી સામે વૃધ્ધ વ્યક્તિ એક ગોઠણ પર બેસી વાત કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યુ છે. જ્યારે તેમની આજુ-બાજુમાં ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જો બાયડેન જ્યોર્જ ફ્લોયડની દિકરી સામે ઘૂંટણે બેસીને માફી માંગી […]

Continue Reading