જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સોશિયલ મીડિયામાં ધોધના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જૂનાગઢના ગિરનાર પર્વતનો નહીં પરંતુ ગોવાના દૂધસાગર વોટરફ્લોનો છે. ગિરનારનો હોવાની વાત તદ્દન ખોટી છે. જૂનાગઢમાં ભારે વર્ષા બાદ ઠેર-ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે હાલમાં જૂનાગઢના ગિરનારમાં ધોધમાર વરસાદના કારણે વોટરફ્લો એક્ટિવ થયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]
Continue Reading