You Searched For "જાલૌર"
Fake News: પીએમ મોદીની જાલૌર સભાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….
આ વીડિયો પીએમ મોદીની હાલમાં જાલૌરની રેલી દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2019માં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલી દરમિયાનનો આ વીડિયો છે. ...
રાજસ્થાનમાં શિક્ષક દ્વારા માર મારવામાં આવેલા દલિત વિદ્યાર્થીની આ વિડિયો નથી. જાણો શું છે સત્ય....
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, વાયરલ વિડિયોમાં દેખાતો બાળક ઈન્દ્ર કુમાર નથી. ખોટા દાવા સાથે વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ...