દબાણ હટાવવાની કામગીરી દરમિયાન રોઈ રહેલી મહિલાનો વીડિયો અયોધ્યાનો નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો છે, જ્યાં દબાણ હટવવાની કામગીરી દરમિયાન આ મહિલા ભાવુક થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણી 2024માં ફૈઝાબાદ સીટ પર ભાજપની હાર બાદ એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક મહિલા દબાણની હટાવવાની કામગીરી ચાલી રહી છે તે જગ્યાએ બાળકીને ખોળામાં લઈને રડતી જોઈ શકાય છે. […]

Continue Reading

ટ્રાફિક પોલીસના યુવકને મારમારતો આ વીડિયો ગુજરાત, સુરત, તેમજ મુંબઈનો નથી… જાણો શું છે સત્ય….

વીડિયોમાં જોવા મળતી ઘટના છત્રપતિ સંભાજીનગરના ક્રાંતીચોકની છે. આ વીડિયો ગુજરાતનો કે મુંબઈનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા એક વાહનચાલકને મારમારવામાં આવી રહ્યો છે. જેને અન્ય એક વાહનચાલક દ્વારા મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો […]

Continue Reading