જાણો મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાયા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એરપોર્ટ પર ભરાયેલા પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદને લીધે મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એરપોર્ટ […]

Continue Reading

FakeNews: એરપોર્ટ પર પાણી ભરાયાની આ તસ્વીર અમદાવાદ એરપોર્ટની નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી આ ફોટો અમદાવાદ એરપોર્ટની નહીં પણ ચેન્નાઈ એરપોર્ટની છે. તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. લોકો આ માટે તેમની રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને લોકો ઘણા વર્ષોથી શેર કરી રહ્યા છે. તેમાં તમે એરપોર્ટ […]

Continue Reading