શું ખરેખર અમદાવાદની ઘનશ્યામનગર ફ્લેટ્સમાં એક સાથે 100 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા….? જાણો શું છે સત્ય….
હાલ તહેવારો બાદ ફરી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ અફવાઓનું બઝાર ગરમ થઈ રહ્યુ છે અને એક અંગ્રેજી ભાષમાં લખેલો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “અમદાવાદના આરટીઓ સર્કલ નજીક આવેલા ઘનશ્યામનગર ફ્લેટસમાં એક જ દિવસમાં કોરોનાના 100 પોઝિટીવ કેસ આવ્યા.” ફેક્ટ […]
Continue Reading