જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સોશિયલ મીડિયામાં ધોધના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જૂનાગઢના ગિરનાર પર્વતનો નહીં પરંતુ ગોવાના દૂધસાગર વોટરફ્લોનો છે. ગિરનારનો હોવાની વાત તદ્દન ખોટી છે. જૂનાગઢમાં ભારે વર્ષા બાદ ઠેર-ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે હાલમાં જૂનાગઢના ગિરનારમાં ધોધમાર વરસાદના કારણે વોટરફ્લો એક્ટિવ થયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના સિડનીના વીડિયોને ગોવાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગોવાના બીચનો નહિં પરંતુ સિડનીના રોયલ નેશનલ પાર્કનો વીડિયો છે. ગોવાનો હોવાની વાત તદ્દન ખોટી છે. વિશાળકાય મોજા દરિયા કિનારે ઉછડતા હોય અને લોકો તેનાથી બચવા દોડી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોવાના બીચ પર […]

Continue Reading

નકલી કાજુના નામે વાયરલ વીડિયો નકલી કાજુનો નહિં પરંતુ કાજુ બિસ્કિટનો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જોવા મળતો વીડિયો નકલી કાજુનો નહિં પરંતુ મેંદાના લોટ માંથી કાજુ બિસ્કિટ બનાવી રહ્યા છે. નકલી કાજુ બનાવી રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં કાજુ શેપ માં એક ઘન પદાર્થ માંથી તમે એક વ્યક્તિને જોઈ શકો છો. આ વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદ બાદનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક લોકોના રેસક્ર્યુ પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જૂનાગડ પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડો માંથી ધોધ પડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading