શું ખરેખર અમેરિકામાં ગેંગસ્ટર ગોલ્ડી બરારની હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ખાસ ગોલ્ડી બરારના ને લઈ છેલ્લા ત્રણ દિવસથી મોટા સમાચાર આવી રહ્યા છે. મૂસેવાલાની હત્યા બાદ ગોલ્ડી કેનેડા ભાગી ગયો હતો. આ પછી, ત્યાંથી તે પંજાબમાં જુદા જુદા ગુનાઓને અંજામ આપવાનું કાવતરૂ ઘડી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગોલ્ડી બરારની અમેરિકામાં ગોળી મારીને […]
Continue Reading