શું ખરેખર ઔરંગાબાદના સેસન્સ જજ દ્વારા ક્લેકટરને ઠપકો આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખુરશી પર બેસેલ વ્યક્તિ લોકડાઉનને લઈ પોતાની વ્યથા જણાવી રહ્યો છે. તેમજ ઔરંગાબાદના અધિકારીઓ પર તે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યો છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઔરંગાબાદના સેસન્સ જજ દ્વારા લોકડાઉનને લઈ ક્લેકટરને ખખડાવવામાં આવ્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટનો આ વિડિયો ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરનો છે….? જાણો શું છે સત્ય…

ગીર ની ખેતીવાડી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખડકેશ્વર મંદિરમાં ચોમાસાની વહેલી સવારે આ મનોહર દ્રશ્યોએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા…. ૐ નમઃ શિવાય” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 194 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading