અઘોરી બાવાના નૃત્યનો આ વીડિયો પાંચ વર્ષ પહેલાનો છે. હાલનો નથી. જાણો શું છે સત્ય….
વર્ષ 2019માં મહાશિવરાત્રીના દિવસે જૂનાગઢમાં યોજાયેલા મેળા દરમિયાન અઘોરી બાવા દ્વારા આ નૃત્ય કરવામાં આવ્યુ હતુ. હાલનો આ વીડિયો નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, અઘોરી બાવા દ્વારા રસ્તા પર નૃત્ય કરવામાં આવી રહ્યુ છે અને લોકો ટોળુ વળી તેમને જોઈ રહ્યા છે. […]
Continue Reading