શું ખરેખર ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણ કરવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી …? જાણો શું છે સત્ય….

સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત સાંધ્ય દૈનિક અકિલા ન્યુઝ પેપર દ્વારા તેમના ફેસબુક પેજ પર દરરોજ સમાચાર પ્રસારિત કરવામાં આવે છે. ત્યારે 5 ડિસેમ્બરના પ્રસારિત સમાચારમાં તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણની શરૂઆત કરવામાં આવશે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર કોરોનાની પરિસ્થિતીને લઈ RMC દ્વારા રાજકોટને રેડ એલર્ટ જાહેર કરાયુ…? જાણો શું છે સત્ય…

Rindbloch Afzal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “રેડ એલર્ટ રાજકોટ તાજા સમાચાર રાજકોટ રેડ એલર્ટ પર છે. કટોકટી ન આવે ત્યાં સુધી કૃપા કરીને બહાર ન જશો.કોવિડ 19 કેસ નિયંત્રણ બહાર છે. રાજકોટ હવે ગુજરાતનું હોટસ્પોટ છે. શહેરના તમામ સ્મશાનમાં 8 થી 12 ક્લાકની પ્રતીક્ષા છે. […]

Continue Reading