Fake Check: બાઈક પર યુવતીના મૃતદેહને લઈ જઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક છોકરીના મૃતદેહને બાઇક પર લઈ જઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો  કરવામાં આવી રહ્યો છે કે, “યુપીમાં એક ભાઈને તેની બહેનના મૃતદેહને બાઇક પર લઈ જવું પડ્યું કારણ કે તેને હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મળી ન હતી.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર જેસીબીથી લડતા હાથીની સૂંઢમાં કાણુ પડી ગયુ…? જાણો શું છે સત્ય….

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળતો હાથી નથી પરંતુ હાથણી જે આફ્રિકાના જંગલમાં રહે છે અને જન્મથી જ તેની સૂંઢમાં કાણુ છે.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક હાથીની સૂંઢમાં કાણુ પડેલુ જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

જાણો પાકિસ્તાનના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની એક ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનના સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટની ચાલુ મેચમાં લાઈટો બંધ થઈ ગઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

જાણો મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે હોસ્પિટલમાં દર્દીને બચાવી રહેલી નર્સોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપમાં પણ દર્દીને બચાવી રહેલી નર્સોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે દર્દીને બચાવી રહેલી નર્સોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપમાં પણ દર્દીને બચાવી […]

Continue Reading

Fake Alert: ટ્રેનમાં ચઢતી વખતે કુતરાનું મોત થયુ નથી… જાણો શું છે સમગ્ર ઘટના….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં આરપીએફની મદદથી કુતરાને બચાવી લેવામાં આવ્યો હતો. તેનું મોત થયુ હોવાની વાત તદ્દન ખોટી છે. રેલ્વે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક માણસ તેના કૂતરા સાથે ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે. પરંતુ થોડા સમય પછી કૂતરો ચાલતી ટ્રેન નીચે આવી જાય […]

Continue Reading

શું ખરેખર પિતાને લીવર આપનાર પુત્રી સુરત શહેરની રહેવાસી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટામાં જે પિતા-પુત્રીનો ફોટો છે તે કોલકતાના રહેવાસી છે. સુરતના ગુજરાતના હોવાની વાત તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયામાં એક ફોટોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પિતા-પુત્રીને ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતની આ પુત્રીએ તેના પિતાને લીવર ડોનેટ કર્યુ હતુ.” […]

Continue Reading

જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોને બચાવી રહેલી નર્સોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

Fake News: મેટ્રો સ્ટેશન પરથી બાળકના અપહરણની ઘટનાનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ વીડિયોને ઓરિજનલ ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી. લોકજાગૃતી તેમજ મનોરંજન માટે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. મેટ્રો સ્ટેશન પરથી છોકરાઓ એક બાળકનું અપહરણ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, પીળા રંગનું હૂડી પહેરેલો એક માણસ મેટ્રો સ્ટેશન પર ઉભો જોવા […]

Continue Reading

જાણો હરિયાણામાં રાજપૂતોએ કરેલા વિરોધ પ્રદર્શનને નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાણા સાંગા પર સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાએ હરિયાણામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે એક ઉંચી ઈમારત પર આવેલા સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે એક ઉંચી ઈમારત પર આવેલા સ્વિમિંગ પુલમાંથી છલકાઈ રહેલા પાણીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે ડગમગી રહેલી ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના કારણે ડગમગી રહેલી ટ્રેનનો જે […]

Continue Reading

મણિપુરમાં સેનાનો રસ્તો રોકતી મહિલાઓનો જૂનો વીડિયો ભ્રામક દાવા વાયરલ… જાણો શું છે સત્ય….

મણિપુરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, પરંતુ ત્યાંથી હજુ પણ હિંસાના અહેવાલો આવી રહ્યા છે. હકીકતમાં, મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહના રાજીનામા બાદ 13 ફેબ્રુઆરી 2025થી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલીક મહિલાઓ રસ્તાની વચ્ચે સૂઈને સેનાના કાફલાને રોકવાનો પ્રયાસ કરી રહી […]

Continue Reading

Fact Check: આ ફોટો સુનિતા વિલિયમ્સે ISS પરથી નથી લીધી… જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સુનિતા વિલિયમ્સની સુરક્ષિત વાપસી પછી, સોશિયલ મીડિયા પર તેમના સંબંધિત વિવિધ પોસ્ટ વાયરલ થઈ રહી છે. અમને પ્રયાગરાજમાં તાજેતરમાં યોજાયેલા મહાકુંભ મેળાનો એક ફોટો મળ્યો જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો ISS માંથી સુનિતા વિલિયમ્સે લીધો હતો. વાયરલ ફોટો ત્રણ છબીઓનો કોલાજ છે, એક છબી સુનિતા વિલિયમ્સ દર્શાવે છે, […]

Continue Reading

જાણો સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીના મહાભારત વિશેના નિવેદનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્ઞાન પ્રકાશ સ્વામી એવું કહી રહ્યા છે કે, મહાભારતનું યુદ્ધ થયું નથી. મહાભારતને તેઓ એક કાલ્પનિક કથા કે દંતકથા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

બલુચિસ્તાન ટ્રેન અપહરણ ઘટનામાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના શબપેટીઓ દર્શાવતો ૧૪ વર્ષ જૂનો ફોટો વાયરલ થયો છે…

પાકિસ્તાની ધ્વજમાં લપેટાયેલા શબપેટીઓની તસવીર બલુચિસ્તાન ટ્રેન હાઇજેક સાથે સંબંધિત નથી, 14 વર્ષ જૂની તસવીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. તાજેતરમાં, અલગતાવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA)એ ક્વેટાથી પાકિસ્તાનના પેશાવર જતી જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને 400 થી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેન પર કબજો જમાવ્યો. અહેવાલો અનુસાર, BLA ના નિવેદન […]

Continue Reading

જાણો સુનિતા વિલિયમ્સના લેન્ડિંગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્પેસશીપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી પરત આવી એ સ્પેસશીપનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સ્પેસશીપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સ્પેસએક્સ સ્ટારશીપના લેન્ડિંગનો […]

Continue Reading

પલક સૈની નામની યુવતીના વીડિયોને મેરઠ હત્યાકાંડના આરોપી મુસ્કાન રસ્તોગીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં ગીત પર નાચતી મહિલા મેરઠ હત્યા કેસની આરોપી મુસ્કાન નથી, પરંતુ પલક સૈની છે, જે એક ડાન્સર અને વીડિયો નિર્માતા છે. તાજેતરમાં, ઉત્તર પ્રદેશના મેરઠથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 29 વર્ષીય યુવક સૌરભની હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરને ડ્રમમાં સિમેન્ટથી સીલ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી […]

Continue Reading

એક મુસ્લિમ પુરૂષનો પોતાની પુત્રી સાથે લગ્ન કર્યાનો વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે…જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોતાની પુત્રી સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. વીડિયોમાં ટોપી પહેરેલો એક માણસ એક યુવાન છોકરી સાથે બેઠો છે અને કહે છે કે, જો મેં મારી પુત્રી સાથે લગ્ન કર્યા તો મેં શું ખોટું કર્યું? વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ચોટીલાના ડુંગર પર રાત્રિ દરમિયાન સિંહ જોવા મળ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, સિંહ જંગલના અંધારામાં જઈ રહ્યો છે. જેયારે તેને દૂર ઉભેલા લોકો ટોચ વડે જોઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચોટીલાના ડુંગર પર રાત્રિના સિંહ જોવા મળ્યો હતો.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો પાણી પીવા બદલ બાળકને ઢોર માર માર્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટાનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકના શરીર પર ઢોર માર માર્યા બાદ પડેલા નિશાન સાથેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક બાળકને પાણી પીવા પર આ રીતે ઢોર માર મારવામાં આવ્યો તેના નિશાનના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

રશિયાના વર્ષ 2019ના જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, જામી ગયેલો બરફ દરિયામાંથી બહાર આવતો જોવા મળે છે અને લોકો તેનો વીડિયો પણ લેતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સર્બીયામાં હાલમાં બરફની સુનામી આવી તેનો વીડિયો છે.” શું દાવો […]

Continue Reading

સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર મુંબઈ-અમદાવાદ વચ્ચે જઈ રહેલી બસમાં ભયંકર અકસ્માત થયાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો મહરાષ્ટ્રના નાસિકમાં ચાંદવડ પાસે રાહુડ ઘાટ પાસે થયેલા અકસ્માતનો છે. મુંબઈ-અમદાવાદ જતી બસના અકસ્માતનો વીડિયો નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે  વીડિયોમાં જોવામળે છે કે, બસનો અકસ્માત થયો છે અને અકસ્માત બાદ ઘાયલોની લોહિલુહાણ હાલતમાં જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ચીન અને પાકિસ્તાનને ધમકી આપતો BLAનો વીડિયો હાલનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નથી. પાકિસ્તાન ટ્રેન હાઇજેકિંગ કેસમાં BLA દ્વારા ચીન અને પાકિસ્તાનને ચેતવણી તરીકે શેર કરવામાં આવી રહેલો આ વીડિયો વર્ષ 2019નો છે. પાકિસ્તાન ટ્રેન હાઇજેક કેસ અંગે ચીન અને પાકિસ્તાનને BLAની ચેતવણી હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

ત્રિશૂલ રચનાની ફોટો તાજેતરના મહાકુંભ મેળા દરમિયાનની નથી… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ફાઇટર પ્લેન દ્વારા આકાશમાં ત્રિશૂલ રચનાની એક તસવીર વાયરલ થઈ રહી છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહાકુંભ મેળામાં શિવરાત્રીની પૂર્વસંધ્યાએ IAF દ્વારા યોજાયેલ એર શો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? મિડ-ડે ગુજરાતી વેબસાઈટ દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હાઈજેક કરાયેલી ટ્રેનનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં બલુચિસ્તાનમાં 2022માં થયેલા ટ્રેન હુમલાનો છે,  BLA આતંકવાદીઓ દ્વારા તાજેતરમાં કરાયેલી ટ્રેન હાઇજેકિંગનો નથી. 11 માર્ચે પાકિસ્તાનમાં અલગતાવાદી જૂથ બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા પેશાવર જતી જાફર એક્સપ્રેસનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલતી ટ્રેનમાં થયેલા વિસ્ફોટ થતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર 1 માર્ચ 2025થી ટ્રાફિકના નવા નિયમો લાગૂ થઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

1 સપ્ટેમ્બર 2019 ના રોજ કેન્દ્ર સરકારે મોટર વાહન સુધારા અધિનિયમ 2019ની 63 જોગવાઈઓ લાગુ કરી હતી. ત્યારબાદ કોઈ નવો સુધારો લાગુ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દેશમાં ટ્રાફિક ચલણના દરમાં વધારો થયો છે. જે વધારો 1 માર્ચ 2025થી લાગુ […]

Continue Reading

જાણો નાની ઉંમરમાં જુદા-જુદા કરતબ કરી રહેલા બાળકના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નાની ઉંમરમાં જુદા-જુદા કરતબ કરી રહેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાની ઉંમરમાં કરતબ કરી રહેલો આ બળક કેરળના કન્નૂર ખાતે RSSમાં મુખ્ય શિક્ષક છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નાની […]

Continue Reading

શું ખરેખર 75 વર્ષથી ઉંમરની વ્યક્તિને ઇન્કમ ટેક્ષ ભરવામાં છૂટ આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના નામથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકાર દ્વારા 75 વર્ષથી ઉપરના વ્યક્તિને ઇન્કમટેક્ષ માંથી છૂટ આપવામાં આવી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 માર્ચ 2025ના એક પોસ્ટ […]

Continue Reading

કથાવાચક અનિરૂદ્ધ આચાર્યના તેના પત્ની સાથેના નામે વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય….

અનિરૂદ્ધ આચાર્યનો ફેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. મૂળ ફોટો અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન છે. કથાવાચક અનિરૂદ્ધ આચાર્યનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં અનિરૂદ્ધ આચાર્ય શૂટ-બૂટ પહેરેલા એક મહિલા સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો વડોદરાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો આ વીડિયો વડોદરા શહેરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો જે વીડિયો […]

Continue Reading

જાણો દિલ્હીમાં આવેલા ભૂકંપના નામે વાયરલ CCTV વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના CCTVનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂકંપના CCTVનો આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે આવેલા ભૂકંપનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના CCTVનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં […]

Continue Reading

જાણો કુરાન આતંકવાદી બનવાનું શીખવાડે છે એવું કહી રહેલા મૌલવીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ ધર્મગુરુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ ધર્મગુરુ એવું કહી રહ્યા છે કે, કુરાન આતંકવાદી બનાવવાનું શીખવાડે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ ધર્મગુરુનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

જાણો પ્રયાગરાજ મહાકુંભના સમાપનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આતશબાજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભના સમાપનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આતશબાજીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્રયાગરાજના મહાકુંભના સમાપનનો નહીં પરંતુ વર્ષ […]

Continue Reading

શું ખરેખર ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ગણપતિની આરતી વગાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દુબઈ સ્ટેડિયમનો નહીં પરંતુ મુંબઈના વાનખેડે સ્ટેડિયમનો છે. વાનખેડે સ્ટેડિમયની 50મી વર્ષગાંઠ નિમિતે કરવામાં આવેલા આયોજન દરમિયાનનો છે. પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરી રહ્યું છે, પરંતુ ભારતીય ટીમની મેચો દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. ભારત સાથે મેચ રમવા માટે પાકિસ્તાન પણ દુબઈ પહોંચ્યું. આ મેચમાં […]

Continue Reading

જાણો મહાકુંભમાં નદીમાં રેઈનકોટ પહેરીને સ્નાન કરી રહેલા અનંત અંબાણીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીમાં સ્નાન કરી રહેલા અનંત અંબાણી અને તેની પત્ની રાધિકાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાકુંભમાં અનંત અંબાણીએ રેઈનકોટ પહેરીને સ્નાન કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નદીમાં સ્નાન કરી રહેલા અનંત […]

Continue Reading

શું ખરેખર બાળકને પોતાની સાથે રાખી વિદ્યાર્થીને ભણાવી રહેલ પુરૂષ બાળકનો પિતા છે…? જાણો શું છે સત્ય….

ફોટોમાં નાનો છોકરો જોવા મળે છે તે આ પ્રોફેસરનો નથી. તે તેના વર્ગના વિદ્યાર્થીનો છે. મનઘણત વાર્તા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરૂષ એક નાના બાળકને પોતાની પાસે રાખી અને સામે બેસેલા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર વીડિયોમાં ડાન્સ કરતી મહિલા વૈજયંતી માલા છે…? જાણો શું છે સત્ય….

બોલીવુડ અભિનેત્રી વૈજયંતી માલાના નામે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી શેર થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા ડાન્સ કરતી જોઈ શકાય છે. જેને પાછળથી કેટલીક મહિલાઓ સંભાળતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અભિનેત્રી વૈજયંતી માલા 98 વર્ષની ઉંમરે ડાન્સ કરી રહી છે.” શું દાવો કરવામાં […]

Continue Reading

કરાચીના પ્રિન્સિપાલનો વાંધાજનક વીડિયો ભારતના પોલીસ કર્મચારીના નામે વાયરલ…જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારતના પોલીસ કર્મચારીનો નહીં પરંતુ પાકિસ્તાનના કરાચીનો છે. તેને ભારત સાથે કોઈ લેવા-દેવા નથી. રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક સરકારી શાળાના આચાર્ય અને શિક્ષકનો વાંધાજનક વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો, જેના પછી તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદ એક પૂરુષનો મહિલા સાથે વાંધાજનક કૃત્ય કરતો વીડિયો સોશિયલ […]

Continue Reading

જાણો ગુજરાત પોલીસની ચેતવણીના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસની ચેતવણીના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલી ચેતવણીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાત પોલીસની ચેતવણીના જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

હાથી દ્વારા જેસીબી મશીનને ફેંકી દિધાનો વીડિયો જાણો ક્યાંનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક હાથી દ્વારા જેસીબી મશીનને ધક્કો મારવામાં આવી છે અને તેને દૂર ફેકી દઈ રહ્યો છે. તેમજ આસપાસના લોકો હાથીને કાબુમાં લેવા પ્રયત્ન કરી રહ્યા છે અને તેને દૂર કરવાની કોશિષ કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર લાઠીચાર્જનો 2015નો વીડિયો પ્રયાગરાજ મહાકુંભ સાથે લિંક કરવામાં આવી રહ્યો… 

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભમાં થયેલી દુ:ખદ ભાગદોડ માટે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી છે. તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે ભાગદોડ પછી સરકારને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આ પૃષ્ઠભૂમિમાં, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર લાઠીચાર્જનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને મહાકુંભ સાથે જોડવામાં આવી રહ્યો […]

Continue Reading

સ્વીઝરલેન્ડથી હરિદ્વાર આવેલા સંતનો જુનો વીડિયો હાલના મહાકુંભના નામે વાયરલ…

મહાકુંભ મેળો 2025 સત્તાવાર રીતે 13 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે. આ મેળો દર 12 વર્ષે યોજાય છે અને લાખો યાત્રાળુઓ, સંતો અને પ્રવાસીઓને આકર્ષે છે. આ દરમિયાન, સ્વીઝરલેન્ડના એક ભગવા વસ્ત્ર ધારણ કરેલા વ્યક્તિનો ઇન્ટરવ્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર લૂંટની ઘટનાનો વીડિયો સાઉથ ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સાઉથ ગુજરાતના કોઈ શહેરનો નહીં પરંતુ રાજસ્થાનની રાજધાની જયપુરનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ દરવાજાની બહાર ઉભા રહીને મહિલા પાસે પાણી માંગે છે અને પાણી પીધા બાદ તે […]

Continue Reading

જાણો પ્રયાગરાજ ખાતે મહાકુંભ માટેની ફ્લાઈટમાં કરવામાં આવેલી જાહેરાતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહાકુંભના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પ્રયાગરાજ મહાકુંભ માટેની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે કરવામાં આવેલી જાહેરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પ્રયાગરાજ મહાકુંભનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો વીડિયો ભારતીય સ્થળાંતર કરનારા લોકોના નામે વાયરલ…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારતીયને સ્થાળાંતર કરવામાં આવી રહ્યા હોવાનો નથી, આ વીડિયોમાં કોલંબિયાના સ્થળાંતર કરનારાઓનો છે. 4 ફેબ્રુઆરી 2025ના ઓછામાં ઓછા 104 ભારતીય નાગરિકોને લશ્કરી વિમાનમાં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, સશસ્ત્ર દળોની હાજરીમાં લોકોને હથકડી પહેરાવીને કતારમાં વિમાનમાં ચઢવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

મહાકુંભમાં જતા વૃદ્ધ ભક્ત પાસેથી ટીટીએ પૈસા છીનવ્યા ન હતા, વીડિયો જૂનો છે…. 

એક વૃદ્ધ મુસાફર પાસેથી બળજબરીથી પૈસા પડાવી લેતો રેલ્વે કર્મચારીનો આ વીડિયો 2019નો છે. આનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી. મહાકુંભમાં સ્નાન અને ધાર્મિક વિધિઓ માટે વારાણસી પહોંચેલા લાખો ભક્તો હવે પ્રયાગરાજ જવા માટે રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન પર દેશના વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ […]

Continue Reading

શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાત પોલીસની કાર્યવાહીનો નહીં પરંતુ દિલ્હી પોલીસનો છે. આ ઘટનામાં સામેલ સબ ઈન્સપેક્ટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક પોલીસ અધિકારી રસ્તામાં નમાજ પઢવા બેસેલા લોકોને દૂર કરી રહ્યા છે. આ વીડિયોને […]

Continue Reading