Fake News: સોશિયલ મીડિયાને લઈ વાયરલ થઈ રહેલા મેસેજનું જાણો શું છે સત્ય… 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલા બાદ પાકિસ્તાની એંકર રડી પડી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચાર બોલતા સમયે ભાવુક થયેલી એક મહિલા એંકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલા બાદ પાકિસ્તાની એંકર સમાચાર બોલતા સમયે રડી પડી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

ઈઝરાયલના જૂના વીડિયોને ભારત-પાકિસ્તાનના યુદ્ધના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયાનો માહોલ છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયોમાં આકાશમાં ડ્રોનને મિશાઈલ દ્વારા પાડી દેવામાં આવી રહ્યા હોવાનુ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાનના ડ્રોનને ભારત દ્વારા પાડી દેવામાં આવ્યા તેનો વીડિયો છે.” શું દાવો […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા મિસાઈલ હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા મિસાઈલ હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનના લાહોર પર કરેલા મિસાઈલ હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે પાકિસ્તાન […]

Continue Reading

શું ખરેખર જામનગર પર પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પાકિસ્તાન દ્વારા 8 મેની રાતે જમ્મુ-કાશ્મીર સહિત પશ્ચિમના સરહદી રાજ્યોમાં ડ્રોનથી હુમલા કર્યાની ઘટના સામે આવી હતી. જેના પગલે ઘણા શહેરોમાં બ્લેક આઉટ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. આ વચ્ચે ગુજરાતના ભૂજ અને દ્વારકામાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યુ હતુ. આ વચ્ચે એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે “પાકિસ્તાન દ્વારા જામનગર પર ડ્રોન વડે હુમલો […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાનના સિયાલકોટ પર કરેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાનના સિયાલકોટ પર કરેલા હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે પાકિસ્તાનના સિયાલકોટ પર […]

Continue Reading

જ્યોર્જિયામાં આગનો વીડિયો ‘ઓપરેશન સિંદૂર’ના નામે ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

આ વીડિયોનો ઓપરેશન સિંદૂર સાથે કોઈ સંબંધ નથી, જ્યોર્જિયા ઘટનાનો વીડિયો ફરતો થઈ રહ્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મોટો બદલો લેવા માટે, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર(POJK) માં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ભારતે હવાઈ હુમલો કર્યો અને ચોક્કસ હુમલો કર્યો, જેમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના નામે વાયરલ થઈ રહેલા એર સ્ટ્રાઈકના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના એર સ્ટ્રાઈકના હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના એર સ્ટ્રાઈક હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

જાણો તાજેતરમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના હુમલાના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારતે પાકિસ્તાન પર કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના હુમલાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતે […]

Continue Reading

હવામાન વિભાગે હાઇ એલર્ટ ચેતવણી જારી કરી નથી… ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો… 

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. મીડિયાએ અહેવાલ આપ્યો છે કે દેશભરમાં સામાન્ય કરતા વધુ તાપમાન સાથે ગરમીનું મોજું ફરવાની શક્યતા છે. આ પૃષ્ઠભૂમિમાં, હવામાન વિભાગના નામે એક સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવામાન વિભાગે 29 […]

Continue Reading

કેરળમાં મુસ્લિમ લીગના કાર્યકરોનો પાકિસ્તાન સમર્થક તરીકેનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં લીલા રંગની જર્સી પહેરેલા અને લીલા ઝંડા પકડીને રસ્તાની વચ્ચે સૂત્રોચ્ચાર કરતા લોકોનો સમૂહ જોવા મળ્યો હતો. વીડિયો શેર કરતા યુઝર્સે દાવો કર્યો હતો કે, “આ વીડિયો કેરળનો છે અને લોકો પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

જાણો પહેલગામ હુમલાના આતંકવાદીના દીકરાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લાશને ચુંબન કરી રહેલા બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલા સૈયદ આદિલ હુસૈન શાહના દીકરાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લાશને ચુંબન […]

Continue Reading

ગાઝાનો જૂનો વીડિયો પાકિસ્તાનમાં પાણીના સંકટ તરીકે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં ભારતે સિંધુ જળ સંધિ રદ કર્યા પછી પાકિસ્તાનમાં પાણીની કટોકટી દેખાતી નથી. તે પેલેસ્ટાઇનના ગાઝા પટ્ટીમાં ભૂખ્યા બાળકોની પરિસ્થિતિ દર્શાવે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં લોકો હાથમાં વાસણો લઈને કતારોમાં ઉભા રહીને સંઘર્ષ કરી રહ્યા હતા અને દાવો કરી રહ્યા હતા કે આ વીડિયો ભારત દ્વારા સિંધુ […]

Continue Reading

જાણો પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મડદા પર બેઠેલા બાળકના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મડદા પર બેઠેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં પિતા ગુમાવનાર બાળક પિતાના મડદા પર બેઠો છે તેનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો પહેલગામ હુમલાના આતંકવાદીના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં બંદૂક સાથેના એક યુવાનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના આતંકવાદીનો ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બંદૂક સાથેના એક યુવાનનો જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading

એક આતંકવાદીનો જૂનો વીડિયો તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ કોઈ આતંકવાદી દેખાતો નથી. આ વીડિયો 2022નો છે જ્યાં અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો. પહલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં ઓછામાં ઓછા 26 લોકોના જીવ ગયા, સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલી વિવિધ પોસ્ટ વાયરલ […]

Continue Reading

જાણો પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલના છેલ્લા વીડિયોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલા કપલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલ અને તેમની પત્નીનો આ છેલ્લો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો ઉજેજૈનમાં ઈદ પર હિંદુ વિરોધી નારેબાજી કરવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નારેબાજી કરી રહેલી મુસ્લિમ સમુદાયની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉજ્જૈન ખાતે ઈદ પર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા હિંદુ વિરોધી નારેબાજી કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર હેલ્મેટના કાયદાને સમગ્ર દેશમાંથી નાબૂદ કરી દેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

હેલ્મેટ પહેંરવુ ફરજીઆત છે. કોર્ટ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. કોઈ અસામાજીક તત્વો દ્વારા લોકોને ભ્રામક કરવા અને એડવોકેટ દેવેન્દ્ર પ્રતાતસિંહ ચૌહાણને હેરાન કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં જણાવવામાં આવ્યુ […]

Continue Reading

જાણો હૈદરાબાદમાં હાથી પર JCBથી કરવામાં આવેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથી પર JCBથી કરવામાં આવેલા હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હૈદરાબાદના જંગલમાં હાથી પર JCBથી હુમલો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાથી […]

Continue Reading

જાણો પશ્ચિમ બંગાળમાં પોલીસ પર થયેલી હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ પર લોકો દ્વારા કરવામાં આવી રહેલા પથ્થરમારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ પર લોકો […]

Continue Reading

શું ખરેખર પોલીસ કર્મીને માર મારી રહેલો વ્યક્તિ બંગાળનો ધારાસભ્ય છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પશ્ચિમ બંગાળના ધારાસભ્યનો નથી પરંતુ ઉત્તર પ્રદેશ ભાજપાના નેતા મનીષ ચૌધરી છે જેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ વીડિયો 4 વર્ષ જૂનો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં […]

Continue Reading

બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પરના હુમલા તરીકે વાયરલ… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો ઉલ્લેખ નથી. આ બાંગ્લાદેશનો જૂનો વીડિયો છે જ્યાં મુર્શિદપુરના શેરપુરમાં એક દરગાહને લઈને મુસ્લિમો વચ્ચે અથડામણ થઈ હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મુસ્લિમ લોકોના એક જૂથ હાથમાં લાકડીઓ લઈને વૃક્ષો અને ખેતીની જમીનનો નાશ કરી રહ્યા હતા અને પશુઓને લઈ જઈ […]

Continue Reading

શું ખરેખર અમેરિકામાં લોકો દ્વારા ટ્રમ્પ સહિતન લીડર વિરૂદ્ધમાં પ્રદર્શન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો નવેમ્બર 2021માં સ્કોટલેન્ડના ગ્લાસગોનો છે. જેમાં એક પર્યાવરણીય સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત દુનિયાના ઘણા પ્રમુખ નેતાઓના મોંઢા અને હથકડી પહેરી પ્રદર્શન […]

Continue Reading

શું ખરેખર જેસીબીથી લડતા હાથીની સૂંઢમાં કાણુ પડી ગયુ…? જાણો શું છે સત્ય….

અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વાયરલ વીડિયોમાં જોવા મળતો હાથી નથી પરંતુ હાથણી જે આફ્રિકાના જંગલમાં રહે છે અને જન્મથી જ તેની સૂંઢમાં કાણુ છે.  હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક હાથીની સૂંઢમાં કાણુ પડેલુ જોઈ શકાય છે. આ વીડિયોને […]

Continue Reading

જાણો પાકિસ્તાનના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની એક ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનના સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટની ચાલુ મેચમાં લાઈટો બંધ થઈ ગઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

જાણો વક્ફ સંશોધન બિલ પાસ થતાં ભાવુક થયેલા અસદુદ્દીન ઓવૈસીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાવુક થયેલા AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વક્ફ સંશોધન બિલ પાસ થતાંની સાથે જ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી ભાવુક થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોને બચાવી રહેલી નર્સોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે હોસ્પિટલમાં નવજાત બાળકોની સંભાળ રાખી રહેલી નર્સોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

Fake News: મેટ્રો સ્ટેશન પરથી બાળકના અપહરણની ઘટનાનું જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સ્ક્રિપ્ટેડ છે. આ વીડિયોને ઓરિજનલ ઘટના સાથે કોઈ લેવા-દેવા નથી. લોકજાગૃતી તેમજ મનોરંજન માટે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. મેટ્રો સ્ટેશન પરથી છોકરાઓ એક બાળકનું અપહરણ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, પીળા રંગનું હૂડી પહેરેલો એક માણસ મેટ્રો સ્ટેશન પર ઉભો જોવા […]

Continue Reading

જાણો હરિયાણામાં રાજપૂતોએ કરેલા વિરોધ પ્રદર્શનને નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાણા સાંગા પર સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સપા સાંસદ રામજીલાલ સુમને આપેલા વિવાદિત નિવેદન પર કરણી સેનાએ હરિયાણામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું તેનો આ વીડિયો છે. પરંતુ […]

Continue Reading

પીએમ મોદી જે મહિલાને નમીને પ્રણામ કરી રહ્યા છે જાણો કોણ છે આ મહિલા…?

નરેન્દ્રમોદી અદાણીની પત્નીને નહિં પરંતુ કર્ણાટકાના તુમકુરના મેયર ગીતા રૂદ્રેશને નમસ્કાર કરી રહ્યા છે. અને આ ફોટો 24 સપ્ટેમ્બર 2014ની છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાની સામે ઝુકીને પ્રણામ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જાણો મ્યાનમારમાં ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે ડગમગી રહેલી ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના કારણે ડગમગી રહેલી ટ્રેનનો જે […]

Continue Reading

બલુચિસ્તાન ટ્રેન અપહરણ ઘટનામાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના શબપેટીઓ દર્શાવતો ૧૪ વર્ષ જૂનો ફોટો વાયરલ થયો છે…

પાકિસ્તાની ધ્વજમાં લપેટાયેલા શબપેટીઓની તસવીર બલુચિસ્તાન ટ્રેન હાઇજેક સાથે સંબંધિત નથી, 14 વર્ષ જૂની તસવીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. તાજેતરમાં, અલગતાવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA)એ ક્વેટાથી પાકિસ્તાનના પેશાવર જતી જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને 400 થી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેન પર કબજો જમાવ્યો. અહેવાલો અનુસાર, BLA ના નિવેદન […]

Continue Reading

જાણો સુનિતા વિલિયમ્સના લેન્ડિંગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્પેસશીપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી પરત આવી એ સ્પેસશીપનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સ્પેસશીપનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ સ્પેસએક્સ સ્ટારશીપના લેન્ડિંગનો […]

Continue Reading

પલક સૈની નામની યુવતીના વીડિયોને મેરઠ હત્યાકાંડના આરોપી મુસ્કાન રસ્તોગીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં ગીત પર નાચતી મહિલા મેરઠ હત્યા કેસની આરોપી મુસ્કાન નથી, પરંતુ પલક સૈની છે, જે એક ડાન્સર અને વીડિયો નિર્માતા છે. તાજેતરમાં, ઉત્તર પ્રદેશના મેરઠથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 29 વર્ષીય યુવક સૌરભની હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરને ડ્રમમાં સિમેન્ટથી સીલ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી […]

Continue Reading

એક મુસ્લિમ પુરૂષનો પોતાની પુત્રી સાથે લગ્ન કર્યાનો વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે…જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોતાની પુત્રી સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. વીડિયોમાં ટોપી પહેરેલો એક માણસ એક યુવાન છોકરી સાથે બેઠો છે અને કહે છે કે, જો મેં મારી પુત્રી સાથે લગ્ન કર્યા તો મેં શું ખોટું કર્યું? વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ચોટીલાના ડુંગર પર રાત્રિ દરમિયાન સિંહ જોવા મળ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, સિંહ જંગલના અંધારામાં જઈ રહ્યો છે. જેયારે તેને દૂર ઉભેલા લોકો ટોચ વડે જોઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચોટીલાના ડુંગર પર રાત્રિના સિંહ જોવા મળ્યો હતો.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો પાણી પીવા બદલ બાળકને ઢોર માર માર્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટાનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકના શરીર પર ઢોર માર માર્યા બાદ પડેલા નિશાન સાથેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક બાળકને પાણી પીવા પર આ રીતે ઢોર માર મારવામાં આવ્યો તેના નિશાનના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

રશિયાના વર્ષ 2019ના જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, જામી ગયેલો બરફ દરિયામાંથી બહાર આવતો જોવા મળે છે અને લોકો તેનો વીડિયો પણ લેતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સર્બીયામાં હાલમાં બરફની સુનામી આવી તેનો વીડિયો છે.” શું દાવો […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસારામ બાપુના દીકરા હોવાના નામે વાયરલ થઈ રહેલા સમાચાર પત્રના કટિંગનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક સામાચાર પત્રમાં છપાયેલા સમાચારનું કટિંગ વાયરલ થઈ રહ્યું છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાના એક ડીએનએ વિશેષજ્ઞએ એવો દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસારામ બાપુના દીકરા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સફાઈ કર્મચારી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો આ વીડિયો એક જાતિવાદ માનસિકતાનું ઉદાહરણ છે આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર મુંબઈ-અમદાવાદ વચ્ચે જઈ રહેલી બસમાં ભયંકર અકસ્માત થયાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો મહરાષ્ટ્રના નાસિકમાં ચાંદવડ પાસે રાહુડ ઘાટ પાસે થયેલા અકસ્માતનો છે. મુંબઈ-અમદાવાદ જતી બસના અકસ્માતનો વીડિયો નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે  વીડિયોમાં જોવામળે છે કે, બસનો અકસ્માત થયો છે અને અકસ્માત બાદ ઘાયલોની લોહિલુહાણ હાલતમાં જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

ત્રિશૂલ રચનાની ફોટો તાજેતરના મહાકુંભ મેળા દરમિયાનની નથી… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ફાઇટર પ્લેન દ્વારા આકાશમાં ત્રિશૂલ રચનાની એક તસવીર વાયરલ થઈ રહી છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહાકુંભ મેળામાં શિવરાત્રીની પૂર્વસંધ્યાએ IAF દ્વારા યોજાયેલ એર શો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? મિડ-ડે ગુજરાતી વેબસાઈટ દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર 1 માર્ચ 2025થી ટ્રાફિકના નવા નિયમો લાગૂ થઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

1 સપ્ટેમ્બર 2019 ના રોજ કેન્દ્ર સરકારે મોટર વાહન સુધારા અધિનિયમ 2019ની 63 જોગવાઈઓ લાગુ કરી હતી. ત્યારબાદ કોઈ નવો સુધારો લાગુ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દેશમાં ટ્રાફિક ચલણના દરમાં વધારો થયો છે. જે વધારો 1 માર્ચ 2025થી લાગુ […]

Continue Reading

જાણો નાની ઉંમરમાં જુદા-જુદા કરતબ કરી રહેલા બાળકના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નાની ઉંમરમાં જુદા-જુદા કરતબ કરી રહેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાની ઉંમરમાં કરતબ કરી રહેલો આ બળક કેરળના કન્નૂર ખાતે RSSમાં મુખ્ય શિક્ષક છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નાની […]

Continue Reading

શું ખરેખર 75 વર્ષથી ઉંમરની વ્યક્તિને ઇન્કમ ટેક્ષ ભરવામાં છૂટ આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના નામથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકાર દ્વારા 75 વર્ષથી ઉપરના વ્યક્તિને ઇન્કમટેક્ષ માંથી છૂટ આપવામાં આવી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 માર્ચ 2025ના એક પોસ્ટ […]

Continue Reading

જાણો વડોદરાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો આ વીડિયો વડોદરા શહેરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો જે વીડિયો […]

Continue Reading

જાણો દિલ્હીમાં આવેલા ભૂકંપના નામે વાયરલ CCTV વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના CCTVનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂકંપના CCTVનો આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે આવેલા ભૂકંપનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના CCTVનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં […]

Continue Reading

જાણો પ્રયાગરાજ મહાકુંભના સમાપનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આતશબાજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભના સમાપનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આતશબાજીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્રયાગરાજના મહાકુંભના સમાપનનો નહીં પરંતુ વર્ષ […]

Continue Reading

જાણો ભારતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટ્રોબેરી ક્વિક નામની દવા ખરીદવામાં આવતી હોવાના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેકેટમાં રહેલી દવાની ગોળીઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટ્રોબેરી ક્વિક નામની દવાની ખરીદી કરવામાં આવી રહી છે તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હાવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પેકેટમાં […]

Continue Reading