જૂના કાગળપત્રોનો સંગ્રહ

જાણો અમેરિકા છોડીને જઈ રહેલા 42 મહાનુભાવોના નામે વાયરલ થઈ રહેલા વિમાનના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રનવે પર લાઈનસર પડેલા વિમાનોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રમ્પે પ્રેસિડેન્ટની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યો તેથી 42 મહાનુભાવો અમેરિકા ત્યાગીને જતાં રહેવાના હોવાથી તેમના માટે વિમાનો તૈયાર રાખવામાં આવ્યા છે તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઈટલીમાં પ્રોપર્ટી છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ વિદેશની ધરતી ઈટલી પર જૂદી-જૂદી બિલ્ડિંગ બતાવી રહ્યો છે અને આ તમામ બિલ્ડિંગ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની હોવાનું જણાવી રહ્યો છે.  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 08 નવેમ્બર 2024ના એક […]

Continue Reading

પ્રિયંકા ગાંધીના વાયનાડ ફોર્મ ભરવા સમયે મલ્લિકાર્જુન ખડગેના વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

ચૂંટણી દરમિયાન ખોટા દાવાઓ સાથે રાજકારણીઓના ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવતા હોય છે. આવા જ એક વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દરવાજાની બહાર જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યારે પ્રિયંકા ગાંધી ઉમેદવારી નોંધાવી રહ્યા હતા તે સમયે મલ્લિકાર્જુન ખડગેને દરવાજાની બહાર રાખવામાં […]

Continue Reading

શું ખરેખર એલોન મસ્ક એવો ફોન લોન્ચ કરશે જેને ચાર્જિંગ અને ઇન્ટરનેટની જરૂર નથી…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, એલોન મસ્ક અને તેની કંપનીએ આવી કોઈ જાહેરાત કરી નથી. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટેસ્લા કંપનીને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એલોન […]

Continue Reading

શું ખરેખર ભારત-પાકિસ્તાન બોર્ડર પર દિવાળી તહેવારની ઉજવણીનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

વર્ષ 2015ના પ્રજાસત્તાક દિન નિમિત્તે બનાવેલો એક વીડિયો તાજેતરમાં દિવાળીના વીડિયો તરીકે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં દિવાળીના તહેવારના સંદર્ભમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારત-પાકિસ્તાનના સૈનિકો એક બીજાને મળી અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાલમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં […]

Continue Reading

જાણો વડોદરામાં બાવાની ગેંગ આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક CCTV વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડોદરા ખાતે બનેલી ઘટનાનો આ વીડિયો છે જેમાં વડોદરામાં આવેલી બાવાની ગેંગે રુદ્રાક્ષ આપીને વશીકરણ દ્વારા એક વ્યક્તિને લૂટી લીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

સાઉદી અરેબિયાના જૂના વીડિયોને તાજેતરના દિવાળીના તહેવાર સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

દિવાળીના તહેવાર પર સોશિયલ મીડિયા વિવિધ સુંદર ફટાકડાના વીડિયો અને ફોટાઓથી છલકાઈ રહ્યું છે. આ વચ્ચે, અદભૂત ફટાકડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉદી અરેબિયામાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

જાણો યશ મઠિયાનો માલિક મુસ્લિમ હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યશ મઠિયાનો માલિક ઈસ્માઈલ નામનો મુસ્લિમ વ્યક્તિ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે માહિતી આપવામાં આવી છે તેનું ખંડન યશ મઠિયાના માલિકે કર્યું છે. યશ મઠિયાના […]

Continue Reading

વર્ષ 2021ના તાઉ તે વાવાઝોડાના વીડિયોને હાલના દાના વાવાઝોડાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દાના વાવાઝોડા દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2021ના તૌકતે વાવાઝોડા દરમિયાનનો છે. હાલનો ઓડિશાનો હોવાની વાત તદ્દન ખોટી છે.  ગત 25મી ઓક્ટોબરના ચક્રવાત દાનાએ ઓડિશા અને ધામરાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રકોપ કર્યો હતો. તેની અસર પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચક્રવાત દાનાના કારણે પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું […]

Continue Reading

જાણો અંબાજીથી માઉન્ટ આબુ રોડ પર તાજેતરમાં થયેલા ટ્રાફિકના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાહનોના ટ્રાફિક જામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં દીવાળીના વેકેશનમાં અંબાજીથી માઉન્ટ આબુ રોડ પર થયેલા ટ્રાફિક જામનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાહનોના ટ્રાફિક જામનો જે વીડિયો […]

Continue Reading

શું ખરેખર BRICS દેશો દ્વારા ડોલરની સામેં નવી કરન્સી બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

રશિયાના કઝાનમાં તાજેતરમાં પૂર્ણ થયેલી બ્રિક્સ જૂથની બેઠક બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે, જે પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ દેશોની કરન્સી તરીકે “બ્રિક્સ કરન્સી” લોન્ચ કરી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2024ના […]

Continue Reading

ડો. કાકોલી ઘોષનો સંસદમાં ઠપકો આપતો એડિટેડ વીડિયો વાયરલ, જાણો શું છે સત્ય…

સંસદમાં મહિલા સાંસદને ગાળો ભાંડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં મહિલા સાંસદ મોંઘવારી મુદ્દે ગૃહમાં પોતાનો મત રજૂ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “મહિલા સાંસદ દ્વારા ઠપકો આપ્યા બાદ અમિત શાહ બેસી ગયા.” શું […]

Continue Reading

જાણો ઉત્તરપ્રદેશ પોલીસના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારીઓની વચ્ચે થઈ રહેલ કૃષ્ણ અને રામ ધૂનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા કથા અને સત્સંગ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ […]

Continue Reading

જાણો જવાહરલાલ નહેરુના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો જવાહરલાલ નહેરુનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પુરુષ અને મહિલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ‘ડ્રોઈંગ ધ લાઈન’ નામના એક નાટકના કલાકારોનો છે. […]

Continue Reading

જાણો હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંદુ ધર્મ વિશે બોલી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો આ વીડિયો તાજેતરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું […]

Continue Reading

જાણો અમદાવાદમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં ફટાકડાની દુકાનમાં આગ લાગી અને 5 લોકોનાં મોત થયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગનો […]

Continue Reading

મુનવ્વર ફારૂકીનો માફી માંગતો વીડિયો લોરેન્સ બિશ્નોઈ સાથે સંબંધિત નથી, જાણો શું છે સત્ય….

સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે માફી માંગતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુનવ્વર ફારૂકીએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની માફી માંગી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 ઓક્ટોબર 2024ના એક […]

Continue Reading

બહરાઇચ હિંસા પહેલા કરવામાં આવેલી બુલડોઝરની કાર્યવાહીનો વીડિયો હિંસાના આરોપીઓ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં તાજેતરમાં થયેલી હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના એક યુવકનું મોત થયું હતું. આ પછી ઘણી ઇમારતો પર ગેરકાયદેસર અતિક્રમણની નોટિસો ચોંટાડી દેવામાં આવી હતી. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તૂટેલા મકાનોનો કાટમાળ દેખાઈ રહ્યો છે. વાયરલ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

આરએસએસના સ્થાપકના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સમગ્ર સત્ય…

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં ડો. કેશવરામ બલિરામ હેડગેવાર જેવો દેખાતો વ્યક્તિ મંચ પરથી સંબોધન કરતો જોઈ અને સાંભળી શકાય છે. જે ક્લિપને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “આ વીડિયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક ડો. હેડગેવારના છેલ્લા સંબોધનની વીડિયો ક્લિપ છે.“ શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર દેવપ્રયાગ થી શ્રીનગર વચ્ચે દોડતી ટ્રેનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

નદી કિનારે સ્થિત પહાડોની વચ્ચે બનેલી ટનલમાંથી ગુડઝ ટ્રેન પસાર થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પહાડો વચ્ચે દોડતી આ ટ્રેનનો વીડિયો ઉત્તરાખંડના દેવ પ્રયાગથી શ્રીનગરનો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2024ના […]

Continue Reading

Fact Check: ‘*’ નિશાન વાળી 500 રૂપિયાની નોટ અંગે જાણો આરબીઆઈએ શું જણાવ્યુ…

500 રૂપિયાની ચલણી નોટનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફૂદડી અથવા સ્ટાર (‘*’) ચિહ્ન દર્શાવવામાં આવી રહ્યુ છે અને આ નોટના ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહી છે કે. “આ નકલી ચલણી નોટ છે જે છેલ્લા બે-ત્રણ દિવસથી દેશમાં ચલણમાં છે. કોઈપણ રૂપિયાની નોટમાં નંબર પેનલમાં ‘સ્ટાર’ માર્ક હોય તે નકલી […]

Continue Reading

જાણો રસ્તા પર બેઠેલા સિંહોના ટોળાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો જે […]

Continue Reading

શું ખરેખર ગૂગલને હેક કરવા બદલ બિહારના યુવાનને 3.66 કરોડની નોકરી મળી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુગલને હેક કરવા બદલ બિહારના ઋતુરાજ ચૌધરી નામના યુવકને ગુગલે 3.66 કરોડની નોકરીની ઓફર કરી. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી […]

Continue Reading

હિમાલયા કંપનીના માલિકના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

2 મિનિટ 2 સેકંડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ રિલાયન્સ કંપનીનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ લોકોને કહી રહી છે કે, ‘આપણા બધા પાસે રિલાયન્સ અને જિઓ ફોન્સને કોઈ બીજી કંપનીમાં બદલવા જોઈએ. તમારે લોકોએ રિલાયન્સ અને જિઓ સિવાય આઇડિયા, એરટેલ અને વોડાફોનનું […]

Continue Reading

જાણો ભાજપના નેતા પરષોત્તમ રુપાલાએ સત્તાર મૌલાનાની લીધેલી મુલાકાતના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા પરષોત્તમ રુપાલા અને સત્તાર મૌલાનાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા પરષોત્તમ રુપાલાએ સત્તાર મૌલાનાની મુલાકાત કરી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો પાયલોટ બનેલી ઠાકોર સમાજની દીકરીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ખેડૂતપુત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 19 વર્ષની ઉંમરે પાયલોટ બનેલી ઠાકોર સમાજની ખેડૂતપુત્રીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં 19 વર્ષની ઉંમરે […]

Continue Reading

જાણો રામ ગોપાલ મિશ્રાનો પીએમ રિપોર્ટ શું આવ્યો છે… મીડિયામાં વાયરલ સમાચારનું જાણો શું છે સત્ય…

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં સાંપ્રદાયિક હિંસા પછી, રામ ગોપાલ મિશ્રા નામના એક હિન્દુ વ્યક્તિનું મોત થયું હતું. જે રામ ગોપાલને લઈ મીડિયા અને સોશિયલ મીડિયામાં એક પીએમ રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રામ ગોપાલ મિશ્રાના પીએમ રિપોર્ટમાં નખ ખેંચી લેવામાં આવ્યા અને ઇલેક્ટ્રિક કંરટ આપ્યો હોવાનો દાવો […]

Continue Reading

જાણો ગૃહ મંત્રાલય દ્વારા ચીનની વસ્તુઓનો ઉપયોગ ના કરવાની ચેતવણી આપવામાં આવી હોવાના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના ગૃહ મંત્રાલયના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનની ચીજવસ્તુઓનો ઉપયોગ ના કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આ મેસેજ મૂકવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જીના નામે […]

Continue Reading

હરિયાણાના ટ્રેન અકસ્માતના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ટ્રેન અકસ્માતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ટ્રેક્ટર ટ્રોલી સાથે ટ્રેન રેલવે ટ્રેક પર ફસાયેલી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેન અકસ્માતનો આ વીડિયો હાલમાં પટના થી મુંબઈ જતી ટ્રેનનો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા […]

Continue Reading

જાણો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહાદેવના મંદરની આસપાસન વહેતા પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહાદેવના મંદરની આસપાસ વહેતા પાણીનો જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

WHOના નામે ફરી એકવાર ભ્રામક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

અમારી ચકાસણીમાં આ દાવો ખોટો જણાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આવી કોઈ ચેતવણી જારી કરી નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે બેગમાં ભેળસેળયુક્ત દૂધના કારણે 87 ટકા ભારતીયોને આગામી બે વર્ષમાં કેન્સર થવાની સંભાવના છે. ન્યૂઝ ક્લિપિંગ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન […]

Continue Reading

શું ખરેખર કેનેરા બેંકને કેનેડા સમજી ભાજપાના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

વાયરલ તસવીરમાં ડિજીટલી ફેરફાર કરવામાં આવ્યો હતો. વાસ્તવિક તસવીરમાં કેનેરા બેંક ન હતી. વાસ્તવિક ફોટો વર્ષ 2020માં ઉટીમાં ભાજપના સભ્યોની એક ઘટનાની છે. ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદ વચ્ચે, કેનેરા બેંકની શાખાની બહાર બીજેપી સમર્થકોને પ્રદર્શન કરી રહેલા કથિત રૂપે એક ફોટો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ઈઝરાયલના મિસાઈલ હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

ગત મહિનાથી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તે દરમિયાન ઈરાન દ્વારા ઈઝરાયલ પર મિસાઈલ હુમલા પણ કરવામાં આવ્યા હતા અને ઈઝરાયલ દ્વારા પણ વડતા જવાબની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા […]

Continue Reading

Scripted Video: મોબાઈલ માટે માતાના માથામાં બેટ મારનાર બાળકના વીડિયોનું જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક માતા તેના બાળક પાસેથી મોબાઈલ લઈ લે છે અને તેને મોબાઈલ સતત ઉપયોગ કરવાની ના પાડે છે, બાદ તે જમીન પર બેઠા હોય છે ત્યારે બાળક તેની માતાના માથા પર ક્રિકેટ બેટથી ફટકારે છે. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading

જાણો રતન ટાટાના છેલ્લા વીડિયોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રતન ટાટાનો છેલ્લો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર રસ્તા પર સળગતી દોડતી કારનો વીડિયો રાજકોટ અને મુંબઈનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક સળગતી કાર રસ્તા પર એક જગ્યા પર ઉભી છે બાદમાં પોતાની મેળે દોડવા લાગે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રસ્તા પર દોડતી સળગતી કારનો આ વીડિયો રાજકોટ અને મુંબઈનો છે.” […]

Continue Reading

જાણો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં બોમ્બ લગાવ્યો હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં આવેલી ભીડમાં થયેલા વિસ્ફોટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં મૂકવામાં આવેલો ટાઈમ બોમ્બ પેલેસ્ટાઈનમાં ફૂટ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંતિમયાત્રામાં આવેલી ભીડમાં […]

Continue Reading

જાણો ખેડા ખાતે ગરબામાં મસ્જિદ પરથી કરવામાં આવેલા પથ્થરમારાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા થાંભલા સાથે યુવકોને બાંધીને માર મારવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ખેડા ખાતે ગરબામાં મહિલાઓ પર મસ્જિદમાંથી પથ્થરમારો કરનારા આરોપીઓને માર મારી રહેલી પોલીસનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું […]

Continue Reading

Fake Check: સાંઈ મંદિર ટ્રસ્ટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનો જાણો શું છે સમગ્ર મામલો…

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ફરી એકવાર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કુર્તા-પાયજામા અને કેપ પહેરેલા કેટલાક લોકો દાન પેટીમાંથી પૈસા કાઢીને બેગમાં નાખતા જોઈ શકાય છે. તે જ સમયે, બોરીઓમાં પૈસા જમા થયા પછી, કેટલાક બાળકો પણ આ નોટો ગણતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના રાણીના હજીરામાંથી 1600 વર્ષ જુનો મંદિર મળી આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, અમદાવાદની એક હેરીટેજ સાઈડ પર લોકોની ભીડ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદના રાણીના હજીરા સાઇટ પરથી મુસ્લિમ મહોલ્લાનું દબાણ દૂર કરાતા ત્યાંથી 1600 વર્ષ જુનુ પ્રાચીન મંદિર મળી આવ્યુ.” […]

Continue Reading

કોલ્હાપુરમાં રોહિંગ્યા મુસ્લમાનો ભરેલી ટ્રક પકડાયી હોવાની વાતનું જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રકમાંથી મુસ્લિમ છોકરાઓને ટ્રકમાંથી પોલીસની હાજરીમાં ઉતરવામાં આવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પોલીસે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને લઈ જઈ રહેલી એક ટ્રકને અટકાવીને ઘૂસણખોરીની મોટી ઘટનાને નિષ્ફળ બનાવી છે.”  શું દાવો કરવામાં આવી […]

Continue Reading

જાણો ઈઝરાયેલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મિસાઈલ હુમલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયેલે લેબેનોન પર હવાઈ હુમલો કર્યો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મિસાઈલ હુમલાનો […]

Continue Reading

શું ખરેખર સુપ્રિમ કોર્ટના હિન્દુ વકીલનો આ વીડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વરિષ્ઠ વ્યક્તિ વકફ બોર્ડ વિષે વાત કરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ વકફ બોર્ડ વિષે વાત કરી રહ્યા છે તે સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ હિન્દુ […]

Continue Reading

જાણો ગોવા ખાતે દરિયામાં બોટ પલટવાની ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દરિયામાં બોટ પલટવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગોવા ખાતે દરિયામાં બોટ પલટી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગોવા ખાતે […]

Continue Reading

શું ખરેખર બાંગ્લાદેશમાં બુર્ખો ન પહેરવા પર હિન્દુ મહિલાઓને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પુરુષ રસ્તા પર ઉભેલી કેટલીક મહિલાઓનો પીછો કરીને તેમને મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશમાં બુરખો ન પહેરવા બદલ હિંદુ મહિલાઓને માર મારવામાં આવી.“ શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા […]

Continue Reading

જાણો સુરતમાં ટ્રેન ઉથલાવવાની ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોની માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટ્રેનના ટ્રેકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરત ખાતે વિશેષ સમુદાયના લોકો દ્વારા રેલવે ટ્રેકને નુકશાન પહોંચાડવામાં આવ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

લેબનોનમાં સોલાર બ્લાસ્ટના નામે વાયરલ વીડિયો જુનો છે… જાણો શું છે સત્ય….

સમગ્ર લેબનોનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોના થયા હતા. જેમાં હિઝબુલ્લાના તમામ લિડરોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જેનો આરોપ ઇઝરાયેલ પર લગાવવામાં આવ્યો હતો. આ વચ્ચે ચાલતા વાહનમાંથી રેકોર્ડ કરાયેલા એક વિશાળ રોડસાઇડ વિસ્ફોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીની દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ થયેલા સોલાર […]

Continue Reading

જાણો 200 વર્ષની જીવિત દાદીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 200 વર્ષના દાદીનો છે જે હજુ પણ જીવિત છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થાઈલેન્ડના એક […]

Continue Reading

શું ખરેખર રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ખાસ યોજનાઓ બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

રેલ્વે ભાડામાં વરિષ્ઠ નાગરિકોને રાહત અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. માર્ચ 2020માં વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં મળતી રાહત બંધ કરવામાં આવી હતી. રેલવેમાં વરિષ્ઠ નાગરિકો માટે ભાડામાં રાહતને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને ટ્રેનમાં મુસાફરી કરવા […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચીફ જસ્ટીસનું પદ હોય છે કે કેમ…? અને કોઈ ભારતીયને આ પદ મળ્યુ હોવાના મેસેજનું જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. જે મેસેજ આંતરાષ્ટ્રીય કોર્ટને લઈને હતો. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આંતરરાષ્ટ્રીય કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભારતના દલવીર ભંડારીની નિમૂણંક કરવામાં આવી છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ […]

Continue Reading