જૂના કાગળપત્રોનો સંગ્રહ

Altered: TMC નેતા કાકોલિ ઘોષ અને અમિત શાહના વીડિયોનું જાણો શું છે સત્ય… 

ભાજપના નેતા અમિત શાહને ધમકાવી રહેલા TMCના મહિલા નેતા કાકોલી ઘોષનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ વીડિયો છે. આ વીડિયો બે અલગ-અલગ વીડિયો ભેગા કરીને બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અમિત શાહને ધમકાવી રહેલા TMCના મહિલા નેતા કાકોલી ઘોષનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો […]

Continue Reading

જાણો 890 બારકોડ ધરાવતી ચીજવસ્તુઓ સ્વદેશી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બારકોડ સ્ટીકરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 890 બારકોડ ધરાવતી ચીજવસ્તુઓ સ્વદેશી એટલે કે ભારતીય બનાવટની હોય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ચીજવસ્તુના બારકોડ પરના પ્રથમ ત્રણ અંકો એ સૂચવતા […]

Continue Reading

જાણો તાલિબાને પાકિસ્તાનના JF 17 ફાઈટર વિમાનને તોડી પાડ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તાલિબાને પાકિસ્તાનના ફાઈટર વિમાન JF 17ને તોડી પાડ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

ઘરની બહારથી લાઈટોની ચોરી કરતી મહિલાનો આ વીડિયો જામનગરનો નથી…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જામનગરનો નહીં પરંતુ ગત વર્ષ 2024નો કેનેડાનો છે. આ વીડિયોને જામનગર સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા એક ઘરની બહાર લાઈટ સહિતની વસ્તુઓ લઈ જતી મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

રેતી પર લાઈટ શોનો આ વીડિયો ચીનનો છે, રાજસ્થાનનો નહીં…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો લાઈટ શોનો આ વીડિયો રાજસ્થાનના જેસલમેરનો નહીં પરંતુ ચીનનો છે. આ વીડિયોને રાજસ્થાન સાથે કોઈ સંબંધ નથી. રેતીની વચ્ચે ચાલી રહેલા લાઇટ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે. વાયરલ વીડિયોને આ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે, “આ લાઇટ શો રાજસ્થાનના જેસલમેરનો છે.” […]

Continue Reading

જાણો વડોદરામાં એક ઈમારતમાં ભયાનક આગ લાગતાં 100 લોકોના મોત થયા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભયાનક આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડોદરામાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગતાં 100 લોકોના મોત થયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બહુમાળી ઈમારતમાં લાગેલી ભયાનક […]

Continue Reading

જાણો ‘પાકિસ્તાન કી જય’ બોલી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ પાકિસ્તાનની જય બોલાવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનની જય બોલાવી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર યુએનએસસીમાં ભારતને વીટો પાવર મળ્યો…? જાણો શું છે સત્ય….

ભારતને હજુ સુધી UNSCમાં વીટો પાવર મળ્યો નથી. UN ની સત્તાવાર વેબસાઇટ પર આ વિશે કોઈ માહિતી નથી. તાજેતરમાં, એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતને UNSC માં વીટો પાવર મળ્યો છે.  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 ઓક્ટોબર 2025ના એક પોસ્ટ […]

Continue Reading

જાણો ગાયને ગાડીથી કચડનારને માર મારવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવકને ડંડા વડે માર મારી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગાડી વડે ગાયને કચડનાર આરોપીનો છે જેને પોલીસે પકડીને ઢોર માર માર્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

Fake NewS: ભારત સરકાર દ્વારા હજુ સુધી હોટલાઇન નંબર 9851145045 શરૂ કરવામાં આવ્યો નથી… જાણો શું છે સત્ય….

આ હોટલાઇન નંબર 9851145045 ભારત સરકારનો નથી. નેપાળ સરકારે નાગરિકોને સરકારી સેવાઓમાં લાંચ, વિલંબ અને ખરાબ વર્તનની જાણ કરવા માટે આ હોટલાઇન નંબર શરૂ કર્યો છે. તાજેતરમાં, એક સોશિયલ મીડિયા પોસ્ટ જેમાં જણાવાયું છે કે પીએમઓએ નાગરિકો માટે લાંચ, વિલંબ અને સરકારમાં ગેરવર્તણૂકની ફરિયાદ કરવા માટે એક હોટલાઇન નંબર (9851145045) શરૂ કર્યો છે, તે સોશિયલ […]

Continue Reading

શું ખરેખર પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ગરબા રમતા જોવા મળી રહ્યા…? જાણો શું છે સત્ય….

આ વીડિયો મોરારજી દેસાઈનો નથી. રમતમાં ભાગ લેનાર વ્યક્તિ કુંવરજી નરસી લોડ્યા છે. મોરારજી દેસાઈના પૌત્ર મધુકેશ્વર દેસાઈએ આ મામલે ખુલાસો કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટમાં દાંડિયા રાસ રમતા વૃધ્ધોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ […]

Continue Reading

Fact Check: વાયરલ વીડિયો એડિટેડ છે, ઓરિજનલ વીડિયો યુપીનો નહીં પરંતુ જયપુરનો છે…. જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશનો નથી અને ન તો આ લોકોએ “યુપી પોલીસ, તમે બળનો ઉપયોગ કરો” ના નારા લગાવ્યા હતા. આ વીડિયો જયપુરનો છે, જેને ખોટા દાવા સાથે એડિટ કરીને શેર કરવામાં આવી રહ્યો છે. “આઈ લવ મુહમ્મદ” પોસ્ટર વિવાદને લઈને ઉત્તર પ્રદેશના બરેલી વિભાગમાં તણાવ વધી ગયો હતો. અહેવાલો અનુસાર, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેકઅપ કરી રહેલી માહિલાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેકઅપ કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેકઅપ આર્ટિસ્ટ પાસે તૈયાર થઈ રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો ભારતમાતા કોણ છે? એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, આપણે બધા ભારતમાતા કી જયનો નારો લગાવીએ છીએ તો આ ભારતમાતા કોણ છે?. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર અંબાલાલ પટેલ દ્વારા હાલમાં યુદ્ધની આગાહી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ એપ્રિલ 2025નો છે. હાલમાં આ પ્રકારે કોઈ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી નથી. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. હાલ ઝી ન્યુઝની એક બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “આગાહીકાર અંબાલાલ પટેલે યુદ્ધની આગાહી કરી, અંબાલાલ […]

Continue Reading

જાણો વાદળ ફાટ્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધોધમાર વરસી રહેલા વરસાદ જેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો વાદળ ફાટ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુવાહાટી ખાતે પાણીની પાઈપ ફાટી તેનો […]

Continue Reading

શું ખરેખર પ્રોફેસરના પત્નીના મૃત્યુ બાદ પુત્રની સાથે રાખી ભણાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

ફોટોમાં નાનો છોકરો જોવા મળે છે તે આ પ્રોફેસરનો નથી. તે તેના વર્ગના વિદ્યાર્થીનો છે. મનઘણત વાર્તા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરૂષ એક નાના બાળકને પોતાની પાસે રાખી અને સામે બેસેલા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર પાલ્મ તેલને લઈ ડો. તેજસ પટેલ દ્વારા કોઈ મેસેજ જાહેર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

ડો.તેજસ પટેલ દ્વારા આ પ્રકારે કોઈ ચેતવણી આપતો મેસેજ શેર કરવામાં આવ્યો નથી, આ મેસેજ ફેક હોવાની તેમના દ્વારા પુષ્ટી કરવામાં આવી છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં એપેક્ષ હાર્ટ ઈન્સ્ટીયુટના ચેરમેન પદ્મ શ્રી ડોક્ટર તેજસ પટેલના નામે છે, જેની નામથી વાયરલ આ મેસેજમાં દાવો કરવામાં […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાથુરામ ગોડસેની પ્રતિમાને નમન કરી રહ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એકબાજુ નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીને નમન કરી રહ્યા છે તો બીજી બાજુ તેઓ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નાથુરામ ગોડસેને પણ નમન કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading

જાણો દહેરાદૂન-મસૂરી હાઈવે ખાતે ભૂસ્ખલન થયું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહાડ પરથી થઈ રહેલા ભૂસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દહેરાદૂન-મસૂરી હાઈવે ખાતે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ પરથી થઈ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં પુત્રને ન્યાય મેળવવા ગયેલા પિતાને પોલીસ અધિકારીઓએ માર માર્યો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાત પોલીસનો નહીં પરંતુ કર્ણાટક પોલીસનો છે. તેમજ પુત્રને ન્યાય અપાવાની મનઘડત વાર્તા આ વીડિયો સાથે શેર કરવામાં આવી રહી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી રહ્યા છે. બાદમાં […]

Continue Reading

સોનમ વાંગચુકનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

સોનમ વાંગચુકે એવું નહોતું કહ્યું કે જો ચીન ભારત પર આક્રમણ કરશે તો લદ્દાખના લોકો ચીનને ભારતનો રસ્તો બતાવશે. મૂળ વીડિયોમાં સોનમ વાંગચુક એક હાસ્ય કલાકારને ટાંકી રહી હતી. વાયરલ વીડિયો મૂળ વીડિયોમાંથી ક્લિપ કરવામાં આવ્યો છે. સોનમ વાંગચુકનો એક વીડિયો કથિત રીતે કહી રહ્યો છે કે, “જ્યારે ચીન અહીં આવે છે, ત્યારે લદ્દાખના લોકો […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે, “ચાર વર્ષમાં 900 એરપોર્ટ બનાવવામાં આવ્યા”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

છત્તીસગઢમાં રોપવે ટ્રોલી પડી જવાનો જૂનો વીડિયો બનારસના નામે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય..

એપ્રિલ મહિનામાં છત્તીસગઢના ડોંગરગઢમાં એક રોપ-વે ટ્રોલી તૂટી પડી હતી. આ વીડિયોને બનારસના નામે વાયરલ કરવામાં આવી રહ્યો.  આવતા વર્ષે વારાણસીમાં રોપ-વે ખુલવાની ધારણા છે. આ પહેલા ટ્રાયલ અને સલામતી તપાસ ચાલી રહી છે. આ દરમિયાન, વારાણસીની રોપ-વે સિસ્ટમને જોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, ભાજપના નેતાઓ રોપવે ટ્રોલી પડી […]

Continue Reading

જાણો માછલી બજારની મુલાકાત લઈ રહેલા ભાજપના નેતા પરષોત્તમ રુપાલાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાજપના નેતા પરષોત્તમ રુપાલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નવરાત્રી દરમિયાન ભાજપના પરષોત્તમ રુપાલાએ માછલી બજારની મુલાકાત લીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની રેલીમાં ‘વોટ ચોર, ગાદી છોડી દો’ જેવા નારા લાગ્યા હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય….

આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પૃષ્ટભૂમિ પર, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી બસમાં બેસતા જોવા મળે છે. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમ્રાટ ચૌધરીની હાજરીમાં “વોટ ચોર, ગાદી છોડી દો” જેવા નારા લગાવવામાં આવ્યા હતા.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

હિંદુ છોકરી સાથે મુસ્લિમ છોકરાએ લગ્ન કર્યા હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુ છોકરી સાથે મુસ્લિમ છોકરાએ પોતાની ઓળખ છુપાવીને લગ્ન કર્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંદુ છોકરી સાથે મુસ્લિમ છોકરાએ પોતાની ઓળખ છુપાવીને લગ્ન કર્યા હોવાનો આ એક વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

ટ્રેનમાં એક છોકરી પાસેથી લાંચ લેતા ‘રેલ્વે કર્મચારી’નો આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે…જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક રેલવે કર્મચારી એક છોકરી પાસેથી લાંચ લેતા અને તેનો હાથ પકડીને બેઠો છે. આ વીડિયોને વાસ્તવિક ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે, લોકો કર્મચારીના વર્તનની નિંદા કરી રહ્યા છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે એક રેલવે કર્મચારી એક છોકરી પાસેથી […]

Continue Reading

જાણો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના ભાજપ ઈવીએમ હેક કરીને ચૂંટણી જીતી હોવા અંગેના નિવેદનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના ભાજપના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રેખા ગુપ્તા એવું કહી રહ્યા છે કે, ભાજપે ઈવીએમ હેક કરીને વોટ ચોરી કરી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

“લોકશાહી બચાવવાનું મારું કામ નથી”: રાહુલ ગાંધીનો આંશિક વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ કહે છે કે, “હું વિપક્ષનો નેતા છું અને મારૂ કામ સરકાર પર દબાણ લાવવાનું છે. ભારતના લોકશાહીને બચાવવાનું મારૂ કામ નથી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી […]

Continue Reading

જાણો બાંસુરી સ્વરાજે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના મહિલા નેતા સ્વ. સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંસુરી સ્વરાજે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાંસુરી સ્વરાજનો […]

Continue Reading

આ વીડિયોમાં આસામના ગાયક ઝુબીન ગર્ગની અંતિમ ક્ષણોનો નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ ઝુબીન ગર્ગ નથી, અને આ વીડિયો જુલાઈ 2025થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગાપોરમાં સ્કુબા ડાઇવિંગ અકસ્માતમાં પ્રતિષ્ઠિત આસામી ગાયક અને સાંસ્કૃતિક પ્રતિષ્ઠિત ઝુબીન ગર્ગનું મૃત્યુ થયું. લાઝારસ ટાપુ પર સ્વિમિંગ કરતી વખતે ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં આંચકી આવવાથી મૃત્યુ થયુ હતુ. આ પૃષ્ઠભૂમિમાં, એક સ્કુબા ડ્રાઇવરને તેના સહાયક […]

Continue Reading

જાણો મેરઠમાં બનેલા ડ્રમ હત્યાકાંડના વીડિયોની જેમ હિંસક હત્યાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સિમેન્ટના પિલ્લરમાં એક માણસનું ધડ દેખાઈ રહ્યું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મેરઠમાં બનેલા ડ્રમ હત્યાકાંડના વીડિયોની જેમ ફરી એકવાર મહિલા દ્વારા પુરુષની પિલ્લરમાં ચણીને હિંસક હત્યા કરવામાં આવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર ટ્રાફિક જામ વચ્ચે સ્કૂટીને ઉચકી લઈ જઈ રહેલા યુવાનો વીડિયો જામનગરનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જામનગરનો નહીં પરંતુ ગૂરૂગ્રામમાં ટ્રાફિક જામ દરમિયાનનો છે. તેને જામનગર સાથે કોઈ લેવા-દેવા નથી. હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રાફિક જામ વચ્ચે બે યુવાનો ખંભા પર સ્કુટીને લઈ જતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રાફિક […]

Continue Reading

રાજસ્થાનના આરોપીનો વીડિયો ગુજરાતના લોકડાયરા કલાકર દેવાયત ખવડના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હીચકારો હુમલો કરવાના ગુનામાં લોકડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની ગત 17 ઓગસ્ટ 2025ના દુધઈ નજીક ફાર્મહાઉસ માંથી ધરપકડ કરવામાં આવી હતી.  જે બાદ તેમનો જામીન પર છૂટકારો થયો હતો અને બાદમાં ફરી તેમના જામીન રદ કરી અને તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી રહેલા પ્રિયંકા ગાંધીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી રહેલા પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો ગુજરાતમાં મળી આવેલા છોકરાના નામે વાયરલ થઈ રહેલા ફોટો સાથેના મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં આ બાળક ગુજરાતના કુંજાહ પાસેથી મળી આવ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકનો જે ફોટો અને માહિતી આપવામાં આવી […]

Continue Reading

મ્યાનમારનો વીડિયો ભારતના મણિપુરના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

આ વાયરલ વીડિયો ભારતનો નહીં પરંતુ મ્યાનમારનો છે. તેમા બળવાખોર જૂથ, બર્મા નેશનલ રિવોલ્યુશનરી આર્મી દ્વારા સૈન્ય પાસેથી જપ્ત કરાયેલા રોકડ અને શસ્ત્રો બતાવવામાં આવ્યા છે. હાલ મણીપુરની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ખૂબ જ ચર્ચામાં છે. જમીન પર પડેલા રોકડ અને શસ્ત્રોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. નજીકમાં ઊભા રહેલા સશસ્ત્ર માણસો ફોનનો […]

Continue Reading

ગુજરાતના ભાજપાના નેતાને કાદવ કીચડથી નવરાવવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

એક વ્યક્તિના હાથ બાંધેલા જોઈ શકાય છે અને આસપાસ ઘણી બધી મહિલાઓ પણ જોવા મળે છે અને આ મહિલાઓ માંની એક મહિલા આ વ્યક્તિ પર કાદવ નાંખી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત ભાજપાના નેતા પર મહિલા દ્વારા કાદવ કીચડ નાખવામાં આવ્યુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

જાણો ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલના નામે વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલ વિશેની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

સિક્કિમની તિરંગા યાત્રાનો વીડિયો નેપાળના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ઝંડા સાથે લોકો રેલી કાઢી રહ્યા છે અને ભારતના સમર્થનમાં નારા પણ લગાવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં ભારતના સમર્થનમાં રેલી કાઢવામાં આવી અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જાણો પંજાબમાં પૂરની પરિસ્થિતિ સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના લોકોની મુલાકાત પણ ન લીધી હોવાના નામે વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબમાં આવેલા પૂરને લઈ મુખ્યમંત્રી ભગવંત માન વિશેની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબમાં પૂરની પરિસ્થિતિ સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના લોકોની મુલાકાત પણ ન લીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં રીલ બનાવવા યુવાન ટ્રેન નીચે સુઈ ગયો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નથી. પરંતુ વર્ષ 2016નો બાંગ્લાદેશનો વીડિયો છે. અમદાવાદ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક યુવાન સામેથી આવતી ટ્રેનની નીચે સુઈ જાય છે અને ટ્રેન જતી રહ્યા બાદ તે સુરક્ષિત ઉભો થાય છે અને […]

Continue Reading

જાણો નેપાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથેની રેલીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથેની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નીકાળવામાં આવેલી રેલીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન […]

Continue Reading

નેપાળમાં તાજેતરના સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોમાં યોગી આદિત્યનાથનું પોસ્ટર જોવા મળ્યુ…? જાણો શું છે સત્ય….

રેલીમાં યોગી આદિત્યનાથનું પોસ્ટર દર્શાવતો વાયરલ ફોટો નેપાળમાં તાજેતરના સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોની નથી. આ ફોટો માર્ચ 2025માં નેપાળમાં રાજાશાહી તરફી રેલીનો છે. મૂળ ફોટો રેલીમાં યોગી આદિત્યનાથ અને નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું પોસ્ટર દર્શાવે છે. હાલમાં નેપાળમાં સરકાર વિરોધમાં થયેલા પ્રદર્શન બાદ નેપાળ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે, ત્યારે એક રેલીમાં યોગી આદિત્યનાથનો પોસ્ટર […]

Continue Reading

જાણો મનમોહનસિંહ અને સોનિયા ગાંધીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મનમોહનસિંહ અને સોનિયા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2014માં જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે સોનિયા ગાંધી દ્વારા તેમનું અપમાન કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર અમદાવાદમાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો થયો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના અમદાવાદનો નહીં પરંતુ કર્ણાટકના રાયચુરનો છે. જ્યાં જૂની અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદ સાથે આ વીડિયોને કોઈ લેવા-દેવા નથી. છત પરથી ગણેશ વિસર્જન યાત્રા પર પત્થરમારો કરતા બે વ્યક્તિઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં છત પરથી યાત્રા પર પત્થરોનો ઘા કરતા જોઈ શકાય છે. આ […]

Continue Reading

ગુજરાતની આણંદ પોલીસનો વીડિયો યુપી પોલીસના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક આરોપીને પોલીસ સ્ટેશનમાંથી બહાર લાવવામાં આવે છે ત્યારે તે એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યો છે પરંતુ જ્યારે પીએસઆઈ તેને કશુ કહે છે ત્યારે તે લંગડાતો ચાલવા લાગે છે આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ […]

Continue Reading

જાણો પ્રેમિકાનો ફોન વ્યસ્ત આવતાં યુવકે આખા ગામની વીજળીના તાર કાપી કાઢ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વીજ થાંભલા પર ચઢીને વીજતાર કાપી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રેમિકાનો ફોન વ્યસ્ત આવતાં પ્રેમીએ વાજ થાંભલા પર ચઢીને આખા ગામની વીજળીના તાર કાપી કાઢ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

Fake Check: પોલીસ પર પથ્થરમારા અને હુમલાનો આ વીડિયો ઈન્ડોનેશિયાનો છે… જાણો શું છે સત્ય….

પોલીસ પર પથ્થરમારો અને હુમલો કરતા વિરોધીઓનો આ વીડિયો નેપાળનો નહીં પણ ઇન્ડોનેશિયાનો છે. નેપાળ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને નેપાળમાં વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. પ્રદર્શનકારીઓએ પીએમ, રાષ્ટ્રપતિના ખાનગી નિવાસસ્થાન અને સંસદ ભવનમાં આગ લગાવી દીધી. આ પષ્ટભૂમિ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રદર્શનકારીઓ દ્વારા […]

Continue Reading