યશોભૂમિના ઉદ્ઘાટન માટે આવેલા કારીગરોની તસવીરો ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

યશોભૂમિના ઉદ્ઘાટન દરમિયાન મોચી અને કુંભાર બે અલગ-અલગ લોકો હતા. બંનેની તસવીરો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે દિલ્હીના દ્વારકામાં સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર યશોભૂમિ (IICC)ના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન દરમિયાનની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. […]

Continue Reading