શું ખરેખર સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંતચિત્રો પર હુમલો કરનાર વ્યક્તિ એક મુસ્લિમ સમાજનો હતો….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંતચિત્રોને લઈ થયેલા વિવાદના ઘણા બધા સમાચારો સાથે વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, એક વ્યક્તિ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેના ભીંતચિત્રોને તોડવાની કોશિશ કરી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શિવરાજ સિંહ ચૌહાણ પર ચંપ્પલ ફેક્યાના પાંચ વર્ષ જુના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ઘટના હાલમાં નહીં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલા બનવા પામી હતી. હાલમાં આ પ્રકારે કોઈ ઘટના નથી બની. થોડા સમયમાં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં નવા-જૂના નેતાઓના ઘણા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર ચંપ્પલ ફેકવાનો એક વીડિયો વાયરલ થઈ […]

Continue Reading