જામનગરના ધુળશિયા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા હતા તે વીડિયોને હાલના વાવાઝોડાનો ગણાવવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2021નો છે. જામનગર જિલ્લાના ધુળશિયા ગામમાં અતિભારે વરસાદના કારણે સમગ્ર ગામમાં પાણી ભરાય ગયા હતા. આ વીડિયોને હાલના વાવાઝોડા સાથે કોઈ લેવા-દેવા નથી. બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાયુ છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયેલુ જોવા મળે છે અને લોકો એક […]

Continue Reading

પાંચ વર્ષ જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હરિયાણાના હિસારનો આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલનો ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે. બિપોરજોય વાવાઝોડાને લઈ સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ છે, ત્યારે હાલમાં એક સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક માણસ પતરાની સાથે હવામાં ઉડી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading