દરિયામાં ફસાયેલ બોટના જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
આ ઘટના ફેબ્રુઆરી 2023માં બનવા પામી હતી. અમેરિકાના વોશિંગ્ટન અને ઓરેગોનમાં દરિયાઈ તોફાન વચ્ચે ફસાયેલ બોટનો આ વીડિયો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ આ વાવાઝોડું આગામી 48 કલાકમાં કચ્છના દરિયા કિનારે પટકાવા જઈ રહ્યુ છે. ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા સાચા-ખોટા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. […]
Continue Reading