ચા પી રહેલા પીએમ મોદીનો આ વીડિયો કર્ણાટકનો નહીં પણ વારાણસીનો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોને કર્ણાટક ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો માર્ચ 2022નો છે જ્યારે પીએમ યુપી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વારાણસી ગયા હતા. પછી તેઓએ પપ્પુના જીદ્દી ટી સ્ટોલ પર ચા પીધી. કર્ણાટકમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહી છે. પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. […]

Continue Reading

Fake News: નદી પાર કરતા ટ્રકનો આ વીડિયો વાસ્તવિક ઘટના નથી…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગેમિંગનો વીડિયો છે. ભારત સાથે તેને કોઈ લેવા-દેવા નથી. વાયરલ તમામ માહિતી ભ્રામક છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં, રોકેટ જેવું દેખાતું વાહન સૌપ્રથમ તેની સામે આવેલા બીજા સશસ્ત્ર વાહન દ્વારા શરૂ કરાયેલા પુલની મદદથી જળાશયને પાર કરે છે. પાછળથી, તે બેહદ વળાંક […]

Continue Reading

જાણો મથુરા ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી રેલી પર થયેલા પથ્થરમારાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં રેલી પર થયેલી પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબાસાહેબ આંબેડકરની રેલી પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading