જાણો પોતાના ભણતર વિશેની માહિતી આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, તેમણે હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

મહિલાની પાછળ રખડતા શ્વાન દોડ્યા અને અકસ્માત સર્જાયો તે ઘટના ગુજરાતની નથી… જાણો શું છે સત્ય….

આ ઘટના ગુજરાતની નથી, અકસ્માતમાં પીડિતોની ઓળખ સુપ્રિયા, સસ્મિતા અને તેના બાળક તરીકે થઈ છે. ઘટના ઓડિશાની છે. સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક રખડતા કૂતરા બે મહિલાઓ અને એક બાળકની સ્કૂટી પાછળ દોડી રહ્યા છે. જે બાદ મહિલા પોતાનું સંતુલન ન રાખી શકી અને નજીકમાં પાર્ક કરેલી કાર […]

Continue Reading