Fake News: શું ખરેખર ગુજરાતમાં હાલમાં પડેલા વરસાદનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….
પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો હાલમાં ગુજરાતમાં પડેલા વરસાદનો નહીં પરંતુ નેપાળના ચિતવાન જિલ્લાના ગડૌલી ગામમાં દિવાકર બારતૌલા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવ્યો હતો. ગુજરાતમાં હાલમાં કમોસમી વરસાદના કારણે ખેડૂત સહિત તમામ લોકો ચિંતામાં છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો ફોટો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાણી […]
Continue Reading