કોથળીના દૂધના કારણે 87% ભારતીયઓને કેન્સર થવાની ફેલાઈ રહી છે અફવા… જાણો શું છે સત્ય….

અમારી ચકાસણીમાં આ દાવો ખોટો જણાયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આવી કોઈ ચેતવણી જારી કરી નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમાચાર વાઈરલ થઈ રહ્યા છે કે બેગમાં ભેળસેળયુક્ત દૂધના કારણે 87 ટકા ભારતીયોને આગામી બે વર્ષમાં કેન્સર થવાની સંભાવના છે. ન્યૂઝ ક્લિપિંગ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન […]

Continue Reading

વારાણસીની વર્ષ 2018ની ઘટનાને મુંબઈના થાણેના નામે વાયરલ કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો થાણેનો નહિં પરંતુ વારાણસીના વર્ષ 2018માં સર્જાયેલી દુર્ધટના દરમિયાનનો છે. હાલનો થાણેનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલ સોશિયલ મિડિયામાં એક દુર્ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણી કાર પુલ નીટે દટાયેલી જોઈ શકાય છે. તેમજ ઘણા લોકો આ દુર્ધટના બાદ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. આ પોસ્ટ […]

Continue Reading

જાણો અમૂલ બટરના નકલી પેકેટના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમૂલ બટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં એક અમૂલ બટરનું ઓરિજીનલ પેકેટ છે અને એક ચીનમાં બનેલું ડુપ્લિકેટ પેકેટ છે તો લોકોએ આવા નકલી પેકેટથી સાવધાન રહેવું જોઈએ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading