શું ખરેખર તુર્કીના દરિયા કિનારે ભૂકંપ આવ્યા સુનામી આવી હતી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો ગ્રીનલેન્ડમાં આવેલા સુનામીનો વર્ષ 2017નો છે. આ વીડિયોને તાજેતરના તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી. મિડલ ઈસ્ટમાં સોમવારે સવારે આવેલા ભૂકંપ બાદ સોશિયલ મીડિયામાં ઘણા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલાં એક ફેસબુક યુઝર દ્વારા એક ઘર સાથે અથડાતા વિશાળ મોજાનો વીડિયો શેર કરવાનું શરૂ કર્યું, અને દાવો […]

Continue Reading

‘નર શરીર અનમોલ રે પ્રાણી’ એ ભજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ પ્રેમ ભૂષણ મહારાજે ગાયું છે… જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘નર શરીર અનમોલ રે પ્રાણી’ નામના ભજનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ‘નર શરીર અનમોલ રે પ્રાણી’ નામનું ભજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયું છે તેમનો આ અવાજ છે. પરતું ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો તુર્કીમાં આવેલા ભૂકંપનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં તુર્કીમાં ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો 2 વર્ષ જૂનો છે. મિડલ ઈસ્ટના ચાર દેશો તુર્કી, સીરિયા, લેબનોન અને ઈઝરાયેલમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં 2300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, આ ભૂકંપના નામે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ […]

Continue Reading