Fake News: કતાર મેટ્રો સ્ટેશનના વીડિયોને દુબઈના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો દુબઈનો નથી. લોકો પઠાણ જોવા માટે થિયેટરમાં તોફાન કરતા નથી. આ વીડિયો ગયા વર્ષે કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ દરમિયાનનો છે. ભીડભાડવાળનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્થળની અંદર આવવા માટે લોકો મુખ્ય ગેટ પર ધક્કામુક્કી કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading