શું ડિસ્પોઝેબલ ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે.? ખોટા દાવા સાથે પ્રેન્ક વીડિયો વાયરલ…. જાણો શું છે સત્ય….

હકીકતો તપાસ્યા પછી અમને જાણવા મળ્યું કે ડિસ્પોઝેબલ ફોનનો આ વીડિયો એક પ્રેન્ક વીડિયો છે. વાયરલ વીડિયોમાં કોઈ સત્યતા નથી. આ વીડિયો 2016 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પર 2 મિનિટ 46 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ડિસ્પોઝેબલ પેપર ફોન વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. તે […]

Continue Reading

Brake The Fake: સિંહ અને હરણની સંવેદના દર્શાવતી કાલ્પનિક વાર્તાનું જાણો શું છે સત્ય…

સિંહણને આ ઘટનામાં કોઈ પસ્તાવો ન હતો થયો તેમજ તેનું મોત થયુ હોવાની વાત પણ તદ્દન ખોટી છે. જે અંગેની પૃષ્ટી ફોટો લેનાર ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના સોશિયલ મિડિયામાં એક સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી હતી. સિંહ અને હરણની વાયરલ સ્ટોરીમાં સંવેદના દર્શાવવામાં આવી હતી અને સિંહ દ્વારા ગર્ભવતી હરણનો શિકાર કર્યા બાદ દુખ […]

Continue Reading